________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નુપૂરપડિતાની કથા
૧૭૯
સવાર થતાં દેવદત્ત ઝાંઝરની વાત કહે તે પહેલાં તે દેવદિન્ત એલ્યે ‘પિતાજી ! આ સારૂં ન કહેવાય ? હું મારી સ્ત્રી સાથે સુતેા હતેા ત્યારે તમે ઝાંઝર લઇ જાવ તે શું ઠીક છે? ’
દેવદત્ત એલ્સે ‘બેટા ! તુ ાળા છે. આ સ્ત્રી મહા નટખટ છે. તે કેાઈ જાર સાથે સુતી હતી. આથી મેં નિશાનીરૂપ તેનું ઝાંઝર લીધુ હતુ. પણ પછી તેને ખબર પડી ગઈ એટલે તે તને જગાડી એ જગ્યાએ સુતી. આ મધુ કારસ્તાન સમજીને તેણે કર્યુ છે.
,
દુલિાથી આ સહન ન થયું. તેણે ઉગ્ર રૂપ પકડયું અને ખેલી ‘ મારાથી આ દૂષણ કેઇ રીતે સહન નહિ થાય ? આપણા ગામ બહાર જાગતા યક્ષ છે. હું સાચી હોઇશ તે તેના પગ તળેથી નીકળીશ. નહિતર ત્યાંજ મને યક્ષ ચગદી નાંખશે’
દેવદિને ખુખ વારી પણ તે ન અટકી અને તેણે ચડિકાનું રૂપ ધરી કૈસરીયાં કપડાં પહેયાં કપાળે ટીલાં ટપકાં દાર્યાં અને નાના શે વરઘેાડા કાઢી ગામ વચ્ચે થઇ નીકળી. અરાબર ગામ વચ્ચે વઘેડા આવ્યે ત્યાં પેલે જાર ગાંડાના ડાળ કરી આવ્યા અને ઝાડને વૅલડી વીટાય તેમ દુગિલાને આઝી પડયા. દુલિાએ અને લોકોએ તેને તરાડા, આ વરઘેાડા ચાલતા ચાલતા યક્ષ મંદિરે આવ્યે.
સૌ શાંત થયા. દુગિલા યક્ષને નમી અને બેલી ‘હું ચક્ષ ! પુણ્ય પાપના તમે સાક્ષિ છે, હું મારા પતિ અને સૌએ રસ્તામાં મને વળગેલા દેખ્યા તે ગાંડા પુરુષ સિવાય
For Private And Personal Use Only