________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નુપૂરપ’ડિતાની કથા
૧૭૭
યુવાન ખેલ્યા ‘તું સમજતી નથી તે જરૂર મને ઇચ્છે છે તું આટલી વખત જા.'
તાપસી ગઇ અને ફ્રી ગિલાને કહેવા લાગી ‘સુંદર! પેલા યુવાન પુછે છે કે કયાં મળું ?” ગિલાએ તાપસીનું ગળું પકડયું અને તેને ઘસડી મારતી મારતી ઘરની પાછળના ઉદ્યાનના રસ્તેથી કાઢી મુકી. તાપસી આવી અને યુવાનને કહેવા લાગી. ‘તારા જેવા કેટલા મૂખ હુશે? તારૂ નામ સાંભળવા તે ખુશી નથી તેને તે મને ઇચ્છે છે કરી તું હેરાન થાય છે અને મને હેરાન કરે છે. તેણે તે મને ગળે પકડી ધધેડી અને મારી. મુર્ખ એ રાંડ.’ યુવાન રાજી થયે। અને સમજી ગયા કે કૃષ્ણપક્ષની પાંચમની રાતે ઘરની પાછળના એ ખગીચામાં આવવું. તેમ તેણે મને જણાવ્યું છે.'
તાપસીને પેલા યુવાને ઇનામ આપી રાજી કરી અને પેતે પાંચમના સમયની રાહ જોવા લાગ્યા.
(૪)
વસંત ઋતુની વદી પંચમીની રાત હતી. શરૂઆતના અંધારા પછી ચાંદની પુરી ખીલી હતી. દેવદત્ત સાનીના મકાનની પાછળના બગીચામાં ચાંદનીની સફેદ સાડી પહેરી વનદેવી ફરવા નીકળ્યાં હાય તેમ લાગતુ હતુ. કેમકે ચાંદનીના સફેદ પેતમાં વનરાજીના ખુટ્ટા શે।ભતા હતા. આ વખતે દેવદત્તસેાની લઘુશંકા કરવા ઉઠયા અને સ્હેજ દૂર ગયા ત્યાં તેણે એક સ્ત્રી પુરૂષને ઝાડ નીચે સુતેલાં જોયાં. દેવદત્ત એ તરફ જતાં શરૂઆતમાં તે અચકાયા પણ ચંદ્રના અજવાળામાં તેણે જોઈ
૧૨
For Private And Personal Use Only