________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૭૬
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથાસાગર
આંખ મરેાડતી સેાનારણુ ખાલી ‘મારા સ્નાનના કુશળ સમાચાર પુછનાર વૃક્ષ અને પ ંખીઓનું કલ્યાણ થાઓ અને મારૂ કુશળ પુછનાર પુરુષનું પણ હું ઇચ્છિત પુરૂરૂં કરીશ.’ સેાનારણ ગઈ અને પુરુષ ગચે. પણ તે એક બીજાના હૃદયને એક મીજા સાથે લઈ ગયા.
(૩)
પેલા નાગરિક ઘેર આવ્યેા પણ દુર્ખિલા વિના તેને ચેન ન પડયું એટલે એક તાપસીને મેલાવીને કહ્યું ‘તુ દુલિાને ત્યાં જા અને કહે કે ‘સુંદર! પેલે યુવાન તને ખુબ ઝ ંખે છે.'
તાપસી ભિક્ષાના ખાને તેને ઘેર ગઇ અને કાર્ય ન જાણે તે રીતે પેલા યુવાનના સ ંદેશા કહ્યો. દંગલાના મિજાજ ગયા તેણે તાપસીને વાસણ ઉટકતા હાથેજ ખરડામાં એક ધાપા લગાવી દીધા ને તરછોડી કાઢી મુકી.’
"
દાસી મેલી ચુવાન! તુ ભેાળા છે. આ સ્ત્રી તે તને મુદ્સ ઈચ્છતીજ નથી. તેણે તે જો મને એક ધપડાક લગાવી દીધી છે' કહી પેાતાના ખરા ખતાવ્યા.
યુવાન તેણે કૃષ્ણપક્ષની પાંચમના દીવસે મળવાને સ'કેત કર્યાં છે.’તે સમજી ખેલ્યા ‘ વૃદ્ધા તું ક્રી જા અને કહે કે મારે કયાં મળવુ ??
તાપસી મેલી ‘ ભલા માણુસ! તારૂ નામ તે સાંભળવા તે ઈચ્છતી નથી અને તું મારે કર્યાં મળવા આવવાનુ પુછે છે. હું તેા જતી નથી.
For Private And Personal Use Only