________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૨૩
સ્ત્રીનું કપટ
યાને
નુપૂરપંડિતાનો કથા
(૧)
નુપૂરપડિતાનું મૂળ નામ તે દુ`િલા હતું. પણ દુગિલા તરીકે રજગૃહી નગરમાં ભાગ્યેજ તેને કાઇ આળખતું હતું. અને રાજગૃહીમાં એવા કોઇ ભાગ્યેજ માણુસ હશે કે જે નુપુરપંડિતાને એળખતા ન હોય. કેમકે આ નામ નુપુરના પ્રસંગથી પડયું હતું. તેની ઘટના આ પ્રમાણે છે. ( ૨ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજગૃહીમાં દેવદત્ત નામે એક સેાની હતા અને સેનીને દેવદિન્ત નામે પુત્ર હતા. તેને લિા નામે સ્ત્રી હતી.
દુગિલા જ્ઞાતિએ સેસનાર હતી પણ તેની કુશળતા ભલભલાને આંટી દે તેવી હતી.
:
વસંત ઋતુના સમય હતે. દુર્ખિલા કપડાં લઇ તળાવે સ્નાન કરવા આવી. તળાવની કિનારે બેઠેલા એક યુવાનની નજર તેના ઉપર પડી. યુવાન આને જાતાં જાણે તે જડેલા હાય તેમ સ્થિર થયા. તે તેના અંગ પ્રત્યંગ જોઈ કામ વિહ્વળ અન્ય. ગિલાએ નાહી ઘર તરફ જવા માંડયું. ત્યારે આ યુવાન ખેલ્યું. સુંદર ! હું, વૃક્ષેા, પંખીએ બધા તને પુછે છે કે તે સ્નાન તે સારી રીતે કર્યું છે ને ?”
For Private And Personal Use Only