________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૪
કથાસાગર
આમ એક પછી એક સે સોનામહેર એગીને આપી. યોગીને લાગ્યું કે વધુ લેભ કરવો ઠીક નથી તેથી તે ઉઠી ચાલતો થયે. આ પછી પૂજારી આવ્યું તેને પણ કુબેરચંદ્ર એક પછી એક સોનામહોર આપવા માંડે. આ વાત આખા ગામમાં ફેલાણી, રાજા પ્રધાન સૌ આવ્યા.
કુબેરચંદ્રને મન તે રાજા કેણ કે મંત્રી કેશુ? તે તે સૌ આગળ “તવ કૃ’િ કહી એકેક સેનામહેર આપવા માંડશે.
રાજા મંત્રીને તેના ગાંડપણની દયા આવી. મંત્રીએ માન્યું કે કેઈની સાથે અહિં એણે સંકેત કરેલે પણ તે સંકેત ચૂકી ગયું છે. તેનું આ પરિણામ છે.
રાજાએ નગરના બધા માણસને એકઠા કર્યા અને એક પછી એક એની પાસે ગયા. કુબેરચંદ્ર સીને “વિ મૃદ્દા કહી એકેક સોનામહોર આપવા માંડી.
આમ કરતાં તે સંકેતિત સ્ત્રી આવી. આ સ્ત્રીને દેખતાજ કુબેરચંદ્રની આંખે સ્થિર થઈ. મોઢા ઉપર આનંદ ઉભરાયે. તેણે પિતાને બધે વૃત્તાંત તેને કહ્યો તે વધુ બોલે તે પહેલાં તે તે સ્ત્રી બોલી “સુભગ ! આમ શા માટે કામથી વિડંબના પામે છે ?” કુબેરચંદ્રનું મગજ આ એકજ શબ્દ સ્થિર થયું.
કુબેરચંદ્ર અને તે સ્ત્રી બન્નેને પશ્ચાત્તાપ થયે અને બન્નેએ દીક્ષા લઈ શ્રેય સાધ્યું.
કામ સેવન તે બળબુદ્ધિને હરે છેજ પણ તેનું ચિંતવન પણ ઘેલછા ઉત્પન્ન કરે છે.
(પ્રસ્તાવશતક)
For Private And Personal Use Only