________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુબેરચંદ્રની કથા
૧૭૩ કરવાથી તે થાક હતો. તેણે તે સ્ત્રીની ખુબ ખુબ રાહ જોઈ પણ વિલંબ થતાં તેનાં નયન મિંચાયાં અને તે ઉંઘી ગયો.
રૂમઝુમ કરતી તે વણિક સ્ત્રી આવી. તેણે દેવળમાં ચારે બાજુ જોયું પણ તે ન જણાવાથી ત્યાં બેઠેલા એક ચેગિને કહ્યું કે “કેઈ યુવાન આવે અને પુછે કે મને કઈ શેતું હતું તો કહેવું કે તમારી ઘણી રાહ જોયા બાદ તે સ્ત્રી તેને ઘેર ગઈ છે.”
કુબેરચંદ્ર જાગે ત્યારે તે સવાર પડી ગઈ હતી. પહેલાં તે તે ચારે બાજુ ફર્યો પણ કઈ જગ્યાએ તે સ્ત્રીને ન દેખી. તેને ખાત્રી હતી કે તે સ્ત્રી આવ્યા વિના ન રહે એટલે તપાસ કરી. થાકયા બાદ દેવળના ઓટલે બેઠેલા એક યેગી પાસે આવ્યા અને બે. “ગી! કઈ સ્ત્રી આવી હતી અને કેઈને શેધતી હતી ખરી ?”
યોગીએ કહ્યું “હા એક સ્ત્રી આવી હતી અને એક યુવાનને શોધતી હતી. તેણે ઘણી રાહ જોઈ પણ તે ન મળે એટલે ગઈ”
કુબેરચંદ્રના મગજની લગામ છટકી અને પાછે તે સ્ત્રી પાછળ પાગલ બને અને તે બે
सौवर्णकं गृहाणैकं योगिन् योगजुषां वर तया यांत्या यदादिष्टं, तद्वद स्मरशासनं
હે ગી આ એક સોનામહોર લે અને તે સ્ત્રીએ જતાં જતાં જે કહ્યું હોય તે મને કહે.
કુબેરચંદ્રનું મગજ આ ગાંડપણે ચડયું અને આ શ્લેક બોલતે જાય અને એકેક સોનામહોર મુક્ત જાય
For Private And Personal Use Only