________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१७२
કથાસાગર
પડેલ પતિને તે સ્ત્રીએ દીવાળીને વાયદે આપેલે તેમાં નિષ્ફળતા મળતાં તેમને ઘેલછા થઈ લાગે છે. તે બોલી
નાથ! આપ પરદેશથી પધાર્યા છે. મેં તમારી રાહ જોઈ જોઈ કાયા સુકવી. તમે કાંઈ સુખ દુઃખની વાત કરતા નથી અને આ અળગા કેમ રહે છે ?'
કુબેરચદ્ર બધે બધું સાચું પણ “દીવાળી કયારે છે ? કમળશ્રી બોલી “આવતી કાલે સવારે દીવાળી છે.”
“અહોહો આવતી કાલે દીવાળી તે તે મને જવા દે મારે દીવાળીને વાયદે છે.
એ કરેલા ઘેડે. પલાણ તૈયાર કરો. મારે જવાનું છે. આમ તેણે બધે વૃત્તાંત કહી દીધો. આ કહેતાં તેને ઉભરો ત ચ ગાંડપણ દૂર થયું અને તે શરમાય એટલે કમળશ્રી બેલી “નાથ! દીવાળીએ જવાનું છે ને? તેને તે હજી અગિઆર મહિના બાકી છે.”
કુબેરચંદ્ર કમળશ્રી સાથે સુખપૂર્વક રહેવા લાગ્યા. હવે તેનું ગાંડપણ દૂર થયું હતું.
કુબેરચંદ્ર કમળશ્રી સાથે સુખભેગ ભેગવતે કુબેરપુરમાં આનંદ કરતે હતો છતાં પણ પેલી સ્ત્રી હજી તેના હૃદયમાંથી ખસી ન હતી. દીવાળી કયારેનું ગાંડપણ દૂર થયું હતું પણ દીવાળીના દીવસે તેને મળવાનું છે તે તેણે મુદ્દલ વિસારે પાડયું ન હતું.
એક વહેલી સવારે દીવાળીના દીવસે પાંચ હજાર સેના મહાર લઈ કુબેરચંદ્ર ઘેડા ઉપર સ્વાર થઈ નીકળે. અને સાંજે ગંધાવતીના તે દેવળે આવે. આ દીવસ પ્રયાણ
For Private And Personal Use Only