________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬૮
કથાસાગર
ગુરુએ પુણ્યસારના પૂર્વભવ કહ્યો ‘શેઠ ! પુણ્યસાર પૂર્વભવમાં નીતિપુર નગરમાં એક કુલપુત્ર હતા તેણે સુધ મુનિ પાસે દીક્ષા લીધી. આ દીક્ષાને તે બરાબર પાળતા હતા પણ કાય ગુપ્તિને તે ખરાબર નહેતા પાળને કાયાત્સ લે પણ ડાંસ મચ્છર કરડે એટલે તે પુરા થયા વિના પાળી નાંખે. ગુરુએ ા વાત જાણી તેને કહ્યુ ‘અષ્ટ પ્રવચન માતા એ સાધુ ધર્માંની માતા છે. તેની વિરાધના એ સયમની વિરાધના છે. સાધુપણામાં ઉપસર્ગ આવે તેને તે કલ્યાણ રૂપ સમજવા જોઇએ. ' કુલપુત્રક મુનિ સચમમાં સ્થિર થયા અને તેણે ત્યાર પછી પુરેપુરી અષ્ટ પ્રવચન માતા પાળી. શ્રેષ્ઠિ ! આથી પુણ્યસારને સાત સ્ત્રીએ સ્વયં ચાહતી આવી જ્યારે આઠમી પહેલાં વિમુખ ધૃની અને પછી ચાહતી આવી. દેશના ખાદ પુરન્દરે દીક્ષા લીધી. પુણ્યસારે શ્રાવકપણું' પાળ્યુ. અને છેવટે તેણે પણ આઠે સ્ત્રીઓ સાથે જીવનના પાછલા ઉત્તરાર્ધમાં દીક્ષા લઇ કલ્યાણ સાધ્યુ
,
( શાંતિનાથ ચરિત્ર, કુમારપાળકાવ્ય )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*આ કથા કેટલેક ઠેકાણે જુદી જુદી આવે છે. રત્નસુંદરી શેઠની પુત્રી નહિ પણ રાજાની પુત્રી અને પુણ્યસારના પૂર્વભવ એક પારધી તરીકેને બતાવવામાં આવે છે. પુણ્યસાર વલભીથી પાછેા ફરે છે. ત્યારે રસ્તામાં મૃગ જોઇ તેને પૂર્વભવ યાદ આવે છે તેમાં તે જુએ છે કે હું અહિં એક પારધી હતા. ગુણસુંદરી મારી સ્ત્રી હતી. મે કાષ્ઠ મુનિના ઉપદેશથી શિકાર બંધ કર્યો. ગુણસુ ંદરીએ તેનુ અનુમાદૃન આપ્યું. પરિણામે હું પુણ્યસાર થયા અને પૂર્વની સ્ત્રી ગુણુસુંદરી થઇ વિગેરે વિગેરે,
For Private And Personal Use Only