________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૬૬
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથાસાગર
ગુણુસાર શરમાયા અને ખેલ્યા · હા નાથ ! હુંજ તે ગુણસુંદરી. તમે અમેાને બહું પજવ્યા.
પુણ્યસાર એણ્યે ‘મેં નહિ મારા અને તમારા કમે’ તેણે ઘેરથી સ્ત્રીનાં કપડાં મ ગાળ્યાં. ગુણસારે સ્ત્રીનાં કપડાં પહેર્યાં. અને સત્તર વર્ષના યુવાન. સત્તર વર્ષની યુવતી બની લજ્જા કાઢી ચિતા પાસે આવ્યે, રાજા નગરવાસીઓ, પુરંદર બધા આશ્ચર્ય પામ્યા. ઘડી પહેલાંના ગુણસાર સાથે વાહ ગુણસુ ંદરી અન્યા અને તે સાસુ સસરાને પગે લાગ્યું.
ગેાપાલક નગરમાં ચૌટે અને ચારે આજ વાત સૌ કાઇ ભિન્ન ભિન્ન રીતે દર્શાવી અનેક આશ્ચર્યો કહેતા હતા. રત્નસાર શેઠ મુઝાયા અને મેલ્યા ‘હવે મારે શુ કરવુ ?” રાજા અને મત્રીઓએ કહ્યુ ‘શેઠ! એમાં કરવાનું શું છે? રત્નસુંદરી વરી કાને ? ગુણસારને ને ? ગુણુસાર ગુણસુંદરી ખની પુણ્યસારને પરણી તે પછી રત્નસુંદરીને ભર્તા પણ તેજ.! તેમાં બીજું નવું શું કરવાનું છે ??
રત્નસુંદરીએ આમળા છોડયા ‘નસીબ મને પુણ્યસાર વેરેજ પરણાવવા ઇચ્છે તે હું તેને ઉલ્લ ંઘન કરનાર કાણુ. ?” રત્નસુંદરી પુણ્યસારની ગૃહિણી થઇ. હવે પુણ્યસારને પણ રત્નસુંદરીને દાસી બનાવવાનું મન રહ્યું ન હતું.
પુણ્યસાર ગુણસુંદરી અને રત્નસુંદરી રથમાં બેસી શેઠ ધનપ્રવર અને ધમ સુંદરી વિગેરેને ખચાવવા વલભીપુરના માગે ઉપડયા. (૧૪)
વલભીની બહાર સાત ચિતાએ ગેઠવાઇ હતી. નગરમાંથી લેાકેાનાં ટોળાં નીકળ્યાં હતાં અને ખેલતાં હતાં કે પુરુષ પાછળ મળી મરી સ્ત્રી સતી અને પુરુષ સ્ત્રી પાછળ
For Private And Personal Use Only