________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુણયસાર કથા
૧૬૫
મુંઝવણ છે? એ કે આને કહે તે સમજણ પડે અને કાંઈ ઉપાય પણ જડે. આમાં કે આ સાર્થવાહન પરમ મિત્ર છે કે નહિ? તે તેને એક બાજુ લઈ જાય અને તેને એના હૃદયથી પુછે.”
એક આગેવાન છે. “પુણ્યસાર તેને મિત્ર છે. તે તેને પુછી, જુવે કે “શા માટે આ અગ્નિ ભક્ષણ કરે છે?”
રાજા અને નાગરિકે બધા શાંત રહ્યા. પુણ્યસાર અને ગુણસાર થોડે દૂર ગયા. પુયસારે કહ્યું “મિત્ર! એવું તે શું તને દુખ પડયું કે તું બળી મરે છે?
ગુણસારની આંખમાંથી દડદડ આંસું વહેવા માંડયા. તેને પોતાની બહેને અને પિતા મૃત્યુ પામવાની અણી ઉપર હશે તે યાદ આવ્યું અને રેતાં રેતાં બે ‘મિત્ર ! શું કહું. મેં કઈને કહી નથી તે મારી આત્મકથા સાંભળ.
વલભીપુર છે ત્યાં મારા પિતા ધનપ્રિય તેને સાતપુત્રીઓ ધમસુન્દરી...............”
પુણ્યસાર ચમકો તે સમજી ગયા કે હું જે સાત છોકરીઓને દેવીની સહાયથી પર હતું તેજ આ ઘટના. તેણે ગુણસારને રે અને કહ્યું “હાં બધું તારું સ્વરૂપ જાણ્યું. હું કહું તે સાંભળ. किहां गोबालो किहां वलहिपुरं किहां लम्बोदर देव लाडन आयो विहिवसि गिओ सत्तवि परिणेवि. - આ શ્લેક બોલ્યા અને કહ્યું “આ લેકની શોધ માટે જ તમે આવ્યાં છેને? આજ તમારી સાધના હતી ને? હવે તો પુરી થઈ ને?
For Private And Personal Use Only