________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથાસાગર
પુણ્યસારે ગુણસાર અને રત્નસુંદરીને વિવાહ જે તેને તેની નજર આગળ કુળદેવીનું વરદાન નિષ્ફળ જતું લાગ્યું. તે દેવીના મંદિરે ગયો અને તરવારથી આપઘાત કરવાની તૈયારી કરી બોલ્યા “દેવિ ! તમે કહ્યું હતું કે રત્નસુંદરી તને પરણશે. પણ આતો ગુણસારને પરણવા માંડી. પરણ્યા પછી રત્નસુંદરીને મારે શું કરવાની? પછી તે મને મળે તે પણ મારે ન ખપે. કેમકે તે પર સ્ત્રી થઈ. હું પરસ્ત્રીને સંઘરવા માગતો નથી.’
દેવીએ તરવાર થંભાવી અને કહ્યું “પુણ્યસાર ! ઉતાવળો ન થા. બધાં સારાં વાનાં થશે. રત્નસુંદરી તારી સ્ત્રી થશે. અને તું પરસ્ત્રીને રાખનાર નહિ બને ? પુણ્યસારને આ કાંઈ ન સમજાયું. તેણે દેવીના આગ્રહથી તરવાર મ્યાન કરીપણ તેને રત્નસુંદરી અને ગુણસારના લગ્નથી ખુબ વસવસો રહ્યો.
પાલક નગરમાં આજે એકદમ શેક છાયા પ્રસરી હતી. રાજા મંત્રી અને શેઠ શાહુકારે બધાયે ગુણસારને ઘણું સમજાવ્યું હતું છતાં પણ તે બધાનું નહિ માની બળી મરવા તૈયાર થયે હતું. તેણે નગર બહાર એક ચંદનની ચિત્તા રચાવી હતી. કરેણનાં કુલની માળા ગળામાં પહેરી આ યુવાન સાર્થવાહ નગર બહાર આવ્યું. વાંજિત્રેએ અવાજ કર્યો. અને હવે ઈષ્ટ સ્મરણ કરી તે ચિત્તામાં પડવા તૈયારી કરતું હતું ત્યાં રાજા બે ‘કુમાર સાર્થવાહ ! તમે મારું આ નગરના આગેવાનોનું અને કોઈનું કાંઈ માનતા નથી તમે કહે છે કે મારે નિયમ ન સધા માટે હું બળી મરું છું. પણ તેમાં શું મુશ્કેલી છે? તમારા હૃદયમાં શું
For Private And Personal Use Only