________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુણ્યસાર થા
૧૬૩
પડશે. વાંધા શુ છે ? રત્નસુઢરીથી હાંશીયાર છે।કરી મારા આખા નગરમાં કેાઈ નથી. ”
ગુણસાર એકદમ ચિંતામાં પડયા ‘હું જાતે સ્ત્રી છું સ્ત્રી સ્ત્રીને પરણી શું કરે. અને આ પરણ્યા પછી થેાડુ જ છાનું રહેવાનુ છે. રાજા આગળ મારો બધા ઘટસ્ફોટ કરવાના પણ આજે શે। અર્થ છે ? ત્યાં તાત્કાલિક વિચાર શુઝી આવ્યો અને તે એલ્યેા ‘રાજન્ ! જુઓ લગ્નને મને વાંધે નથી પણુ હમણાં હું એક સાધનામાં છું. આ સાધનાની મુદત છમહિનાની છે. તેમાંથી મે બે મહિના પસાર કર્યા છે. ચાર મહિના આકી છે. ત્યાં સુધી મારે બ્રહ્મચર્ય પાળવાનુ છે. અને તે સાધના અધુરી રહે તે હું મળી મરીશ. પણ સાધના કોઇ રીતે અધુરી નહિ રહેવા દઉં. આ વાત રત્નસાર શેઠને કબુલ છે?”
રાજાએ રત્નસાર સામું જોયુ તેણે માથું ધુણાવી કમુલ કર્યુ. એટલે રાજા ફ્રી મેલ્યે. ‘ગુણુસાર ! કાલે લગ્નને સમારંભ ઉજવાશે તારે લગ્ન કરી લેવાનાં અને રત્નસુંદરીને ભલે તારી અવિધ પુરી થાય ત્યારે તેડાવજે પણ રત્નસારને તા ચિંતા મટી.
( ૧૨ )
ગુણસાર અને રત્નસુંદરીના લગ્નોત્સવ ગોપાલકમાં ઉજવાવા લાગ્યા. ધવળ ગીત ગવાવા માંડયાં. સ્વયં શ્રી ગુણુસાર ચાર ફેરાફી રત્નસુંદરીને પરણ્યા. પણ મનથી નિ ય કર્યાં. કે ‘છ મહિના વીતે જો પતિ મળશે તે આ પણ તે પતિની સ્ત્રી થશે. નહિતર છ મહિના બાદ અગ્નિ શી ચિના ?’
"
આપ મુએ પીછે ડુખ
શરણુ થયા પછી મારે ગઇ દુનીયા. '
For Private And Personal Use Only