________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬ર
કથાસાગર
ગુણસાર સાથે સારા સારા વેપારીઓ હતા. તેમાં કેટલાક બુદ્ધિના નિધાન વૃદ્ધ પુરુષ પણ હતા. તેણે શહેર વચ્ચે મોટી દુકાન માંડી, ગોપાળકનગરમાં ડા દીવસમાંતે ગુણસારની પેઢી ધીકતી બની ગઈ. શરાફી વિગેરે બધા વહીવટમાં તેની શ્રઠ પેઢી અને નાના મેટા તમામ વેપારીઓની ખરીદી તેના ત્યાં થવા લાગી. ગામના એકેક વેપારીને તેને ત્યાં ખાતાં થયાં.
પુયસારે પણ ગુણસારની પેઢીથી માલ લેવા માંડે અને તે બન્નેને પણ પરસ્પર સામાન્ય મિત્રતા થઈ.
(૧૧) સવારના નવ વાગ્યા હતા. ગુણસાર શેઠ પેઢીએ જવાની તૈયારી કરતા હતા ત્યાં જતાં જતાં તે પિતાનું મેં આયનામાં જઈ પિતાની હવેલીથી હેઠા ઉતર્યા. આજ વખતે રત્નસાર શેઠની પુત્રી રત્નસુંદરીએ તેને જોયા અને જોતાં જ તે તેના ઉપર મુગ્ધ થઈ.
રત્નસુંદરીની સખીઓ દ્વારા આ વાત રત્નસાર શેઠે જાણી અને તેથી તે ગુણસારને આવાસે આવ્યા અને બેલ્યા શેઠ મારે એક રત્ન જેવી પુત્રી છે અને તેનું નામ રત્નસુંદરી છે. તેણે તમને જોયા ત્યારથી તે તમને જ વરવા માગે છે માટે ત્યાં તેનું આ શ્રીફળ.”
ગુણસારે કહ્યું “એ મારાથી ન સ્વીકારાય? મારા વડીલે મારા દેશમાં છે. લગ્ન માટે તે જાણે.
શેઠે અતિ આગ્રહ કર્યો પણ ગુણસાર ન માન્યો એટલે તેણે વલભીના રાજા દ્વારા દબાણ કરાવ્યું. રાજાએ ભર સભામાં સર્વ સમક્ષ કહ્યું. “ગુણસાર ! તારે આ છોકરીને પરણવું જ
For Private And Personal Use Only