________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૬૦
www.kobatirth.org
C
કથાસાગર
આમ તે દેવના
ચેાથાએ કહ્યુ ભરાંસે લગ્ન થતાં હેશે. આશ્ચર્યની વાત છે કે સસરા નથી ઓળખતે પુરે જમાર્કને, પરણેલી સ્ત્રીઓને પણ પુરો ખબર નથી કે અમારે વર કેવા છે. અરે એથી હસવા જેવુ' તા એ છે કે એનુ નામ શું, જાતને કેણુ? એ પણ કોઇ જાણતુ નથી. આતે કોઇ અજબ આશ્ચય છે. '
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક ભાઇ ખેલ્યા આ તે કઇ જુગારી કે ચાર હશે. ,તેને થયું કે આટલાં બધાં ઘરેણાં ફરી ઘેાડાંજ મળવાના છે તેથી રાતેારાત નાસી ગયા લાગે છે નહિતર સાત સ્ત્રીઓને છાડીને જાયજ શાના?’
*
ભાગ્ય અવળુ થાય ત્યારે કાંઇ ન સુઝે એ મિચારી શું કરે અને શેઠ પણ શું કરે?” આ વાતને સમેટતાં એક
વૃદ્ધ
લ્યે.
શેઠે ચારે ખાજુ માણસેા દોડાવ્યા. ઠેર ઠેર રાજાએ પણ ઘેાડેસ્વારો અને પાળા મેાકલ્યા પણ બધા પાછા આવ્યા ત્યાં ભારવટ ઉપર લખેલ
aिri गोवालो किहां वलहिपुरं किहां लम्बोदर देव लाडन आयो विविसि गिओ सतवि परिणेवि.
ના લૈક વાંચ્ચે. ગુણસુંદરી ખાલી ‘પિતાજી ! આ ગોપાળકનગરના કોઇ માણસ છે. દૈવી સહાયથી અહિ' આવેલા અને ચાલ્યા ગયા છે.
'
પણ હવે તેને શેાધવે! શી રીતે ? ' શેઠે દાખથી કંટાળતાં કહ્યું.
For Private And Personal Use Only