________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮
કથાસાગર
અને પગે લાગ્યા. પુણ્યસાર જોતાં શેઠનું મગજ ઠેકાણે આવ્યુ હૃદય હેઠું બેઠું. પુત્રને લઇ સવારના તડકા જમીન ઉપર પથરાય તે પહેલાં તા તે ઘેર તરફ જવા નીકળ્યા.
પુણ્યશ્રીએ આખી રાત રાઇને કાઢી હતી. તેણે શેઠને ટપકે તે આપતાં શું આપ્યા હતા પણ પછીથી પસ્તાવાના તેને પાર રહ્યો નહોતા. તેને થયું કે હું ખરેખર મુખી બની. છેકરા તે ગયા પણ મેં પતિને પણ ભર્યાં ભાણા ઉપરથી ઉઠાવી માકલી ખેાયા. તેણે અને ઘરના કોઈએ ખાધું ન હતું. એક ક્ષણ પણ તે ઉંઘી નહતી. હવેલીનો ખારીએ ઉભા ઉભે તે આમ તેમ જોતીહતી. ઘડીક તેને પુણ્યસારના પડછાયા દેખાવે હતા તેા ઘડીક પોતાના પતિ પુરદરને પડછાયે જણાતા. પણ તે એમાંથી કાઇને ન દેખતાં તે દ્રુસકે દ્રુસકે રાતી હતી.
સવાર થતાં પુણ્યસાર અને પુર ંદરને ઘરે આવતાં દેખી તેને હું ન માટે. તેણે દેવદેવીઓને સતાબ્યા અને જે ઘડીક પહેલાં તેનુ ધર એકદમ શેક ગરકાવ હતુ. તે આનંદથી ઉછર્યુ.
કાંઇક સ્વસ્થ થતાં શેઠ અને શેઠાણીએ પુછ્યુ ‘ પુત્ર! તુ ગયા હતા તા ગઈ રાતે અને એટલામાં તે આ બધા દાગીના કયાંથી મેળવ્યા. અને આ મીંઢળ વિગેરે હાથે બાંધ્યા છે તે શું ?
પુણ્યસારે આદિથી અંત સુધીની બધી ઘટના કડી અને ગળામાંથી એક હાર આપી તેનાથી જુગારી પાસેથી રાજાને હાર પાછે લાવી પિતાને આપ્યું.
આ પછી પુણ્યસાર ખરેખર પુણ્યસાર અન્ય તેણે
For Private And Personal Use Only