________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
કથાસાગર
વસ્ત્રો અને દાગીના કરાવ્યા છે. રે જ તેમના ઘેર ધવળ મંગળ ગીત ગવાય છે. કન્યાઓને પીઠી ચોળાય છે. છતાં વર કોણ તે હજુસુધી નક્કી નથી, જે તારી ઈચછા હોય તે તે જોવા જોઈએ.
બીજીએ હા પાડી એટલે ઝાડ સાથે બને દેવીએ આકાશમાં ઉડી. પુણ્યસાર આ બધું જાગતે સાંભળતા હતા તે ઝાડના ખેલમાં ભરાય એટલે તે પણ દેવીઓ સાથે આકાશમાં ઉડશે. જેમ આકાશમાં વિમાન દેડે તેમ દેવી શક્તિથી ઝાડ દેડવા માંડયું અને ડીજવારે ગોપાલક નગરના સીમાડે આવી ઉભું.
દેવીઓએ નાયિકાનું રૂપ કરી ગામમાં જવા માંડયું. પુણ્યસાર પણ ધીમે ધીમે ત્યાંથી તેમની પાછળ નીકળી ગામ તરફ ચાલે.
રતને એક પ્રહર વી. કન્યાઓને નવરાવવામાં આવી વેદિકા તૈયાર કરી અને ગેરે બુમ પાડી “કન્યાને માયરામાં પધરાવે.”
લેકે વાત કરવા લાગ્યા “કે મૂખ એષ્ઠિ! આમ તે દેવ ઉપર ભરોસો રાખી લગ્ન તે આરંભાતાં હશે. હવે અત્યારે વર ન મળે તે શેઠની ફજેતીને ફાળકે જ છે ને ?”
બીજાઓ બેલ્યા “ભાઈ ! દેવને પુરે પરચો હશે ત્યારે જ તેણે આવું સાહસ કર્યું હશેને? ત્યાં તે હાથી સુંઢમાં કળશ લઈ આમ તેમ ફરવા માંડે આમ ફર્યો તેમ ફર્યો પણ કઈ જગ્યાએ તેણે કળશ ઢો. હાથીના પગલે શેઠને
For Private And Personal Use Only