________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
,
પુણ્યસાર થા
૧૫૩
દેવીઓ હતા. તેમાંથી એક મેલી. · સિખ ! આમ આવી અજવાળી રાતે પડી રહેવાના શૈા અર્થ છે ? ચાલને આપણે બહાર ફરી આવીએ.
ખીએ કહ્યુ ‘ ખાટું રખડવાના કાંઈ અર્થ નથી. કાઈ આશ્ચય હાય તે જરૂરી બહાર ફરવા જઇએ.
>
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આશ્ચય તા એક સરસ છે આજે વલભીમાં ધનપ્રવર શેઠની સાત છોકરીઓનાં લગ્ન છે. છતાં હજીસુધી કેાઇ વરનુ ઠેકાણું નથી. ? * પહેલીએ કહ્યું.
"
મીજી માલી એમ કેમ ? વર નક્કી કર્યાં વગર શું એ શેઠે લગ્ન માંડયાં છે ?’
પહેલીએ કહ્યું. હા. આ શેઠને ધનવતી નામની સ્ત્રી છે. અને તેમને ધર્મ સુંદરી, ધનસુંદરી, મુક્તિસુ દરી, સુરસુંદરી, ભાગ્યસુંદરી, સૌભાગ્યસુંદરી અને ગુણસુંદરી નામની સાત પુત્રીએ છે. આ સાતે ચતુર અને કલા કુશળ છે અને બધાના પરસ્પર સ્નેહ પણ અત્યંત. શેઠે તેમને માટે યેાગ્ય વરની શેોધ કરી પણ કોઇ ચેાગ્ય વર ન મળ્યો. આથી તેમના આરાધ્ય દેવ લ બેદરને તેમણે આરાધ્યા. લ’બેદરે કહ્યું ‘શેઠ ! ચિંતા ન કરો. .પુત્રીએનાં લગ્ન આરભે સાતમા દીવસે ખરાખર લગ્નના ટાણેજ ચેગ્ય વર હાજર થશે. પણ તમારે તેને શેાધવા માટે હાથીને એક પાણીના ભરેલા કળશ આપજો. તે જેના ઉપર ઢાળે તે તમારા ભાગ્યશાળી જમાઈ.’
બેન! શું કહું આજે વલભી આખુ શણગાર્યું છે શેઠે પેાતાની ઋદ્ધિને અનુસરી આખા ગામને જમાડયું છે. મિઠ્ઠાઈના તા ઢંગના ઢગ ખડકાયા છે. શેઠે જમાઈ માટે સુંદર
For Private And Personal Use Only