________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૫૦
કથાસાગર
એક દીવસે વહેલી સવારે પુરન્દર રત્નસારને ઘેર ગયા. અને તેમણે રત્નસુ ંદરીનું પુણ્યસાર માટે માગુ કર્યું. રત્નસાર શેઠ ખુશી થયા અને ખેલ્યા ‘શેઠ ! બહુ સારૂં. મને આવુ ઘર શેાધ્યુ પણ કયાંથી મળવાનુ હતુ, કન્યા આપવા માટે મારે વલખાં મારવાં પડે તેને બદલે તમે જાતે માગણી કરા તેનાથી ખીજુ રુડું શું.'
આ વાત પાસે રહેલી રત્નસુંદરીએ સાંભળી અને સમય સૂચકતા વાપરી તેણે પિતાને કહ્યું ‘પિતાજી ! મારૂં વેવિશાળ પુણ્યસાર સાથે કરશેા નહિ. હું તેને પરણવા માગતી નથી.’ પુરદર તેા રત્નસુ ંદરીનું આ વચન સાંભળી ડઘાઇ ગયેા. આ કેવી ઉદ્ધત છેાકરી અને જે આજે આવી છે તે પર-ણીને શુ લીલુ વાળશે? ’
'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
. <
છે.કરી ગઇ એટલે રત્નસારે પુરદરને આશ્વાસન આપતાં કહ્યુ શેઠ ! ખચ્ચાં છે. તેને સારૂં ઘર કયું તેની ઘેાડીજ ખખર છે. એ તે એને કાલે સમજાવીશું. તમે તમારે ઘેર જા. હું કહું છું જે કન્યા મેં પુણ્યસારને આપી. હું એને એના વેરેજ પરણાવીશ. ’
પુર૪ર ઘેર આવ્યા.
"
(૪)
ખેાટી છે. રત્નસુંદરી ખુમ ઉદ્ધત છે।કરી છે. તેના બાપે તે માગું સ્વીકાર્યું છે પણ તે
પુણ્યસાર ! તારી છઠ્ઠ
ના પાડે છે. એટલે આના કાંઇ અર્થ નથી.’
ખાપે પુણ્યસારને ખુબ ચેન ન પડયું. તેને તે એકજ
સમજાવ્યે પણ તેને કેઈ રીતે લગની લાગી કે હું રત્નસું
For Private And Personal Use Only