________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુણ્યસાર કથા
૧૫૧
દરીને કયારે પરણું અને તેને ખબર પાડું કે કેવું દાસીપણું કરવું પડયું છે.”
તેણે જે દેવીએ પિતાને વરદાન આપ્યું હતું તેની આરાધના કરી અને તેને પ્રસન્ન કરી તેને કહેવા લાગ્યા દેવિ ! જન્મજ જે આપે તે પછી મારું માન ન સચવાય તે કન્યા ન મળે તેને શું અર્થ? અને માન વિના મારું જીવવું પણ નિરર્થક છે.”
દેવિ બોલ્યાં “ભદ્ર! સૌ સારૂં થશે. હમણું તે તું ભણ. રત્નસુંદરી તને પરણશે. ગભરા નહિ.”
સમય વી. પુસાર અને રત્નસુંદરી સાથે ભણતાં પણ એક બીજાની ગાંઠ ઉકલી નહિ. રત્નસુંદરી સમજી ગઈ કે પુણ્યસાર મને પરણવા માગે છે. પણ તેણે નક્કી કર્યું કે ગમે તેમ થાય તે પણ તેને તે નજ પરણું. અને પુણ્યસારે નક્કી કર્યું કે ભલેને તે ગમે તેવા ઉછાળા મારે પણ મને પરણ્યા સિવાય તેને છૂટકે જ નથી.”
સમય વી. પુણ્યસાર ભણી ઉતર્યો અને તે જુદા જુદા ભાઈબંધની સેબતે ચડી જુગારે ચડ. જુગાર અને ચેરી બન્નેને સહયોગ હોય છે. પુણ્યસાર જુગારમાંથી ચોરી કરતાં શિખે. પહેલાં તો તેણે નાની ચોરી કરવા માંડી પણ પછી તે તે મોટી મોટી વસ્તુઓ ઉપાડવા માંડે.
એકવાર પુરંદર શેઠ હાંફળા ફાંફળા થતા દુકાને આવ્યા અને પુયસારને કહેવા લાગ્યા “એ કાંઈ તીજોરીમાંથી ઉઠાવ્યું છે. રાજાને લાખ રૂપીયાને હાર હતું. આજે રાજાએ
For Private And Personal Use Only