________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગવાન મલ્લિનાથ
૧૪૭
પ્રતિશુદ્ધ જેવા ધમધમાટ કરતા વિચારના ઉભરાથી ઉભરાતા આવ્યે હતા તેવા શાંત અને વૈરાગ્યના ઉભરાથી ઉભરાતા પાછા ફર્યાં.
આ પ્રમાણે ખીજા પાંચ મિત્રાને મલ્લી જુદા જુદા ગર્ભ ગૃહદ્વારે મળી. તે બધાને તેમણે આ રીતે પ્રતિબેાધ્યા.
છએ રાજાએ સવાર થતાં કુંભરાજા પાસે આવ્યા. અને પાતાની ઉદ્ધતાઈ અદલ ક્ષમા માગી મલ્લીને પગે લાગી કૃતકૃત્ય માનતા પોતાના રાજ્યે પાછા ફર્યાં. આવતાં તેમનામાં ક્રોધ હતા વળતાં તેમનાં આંતક્ષુ ખુલ્લી ગયાં હતાં અને તેથી હૃદય કેવળ શાંતિ અને વૈરાગ્ય જીવનથી ભર્યુ હતુ. રાજા કુ ંભ મલ્લીની આ કુશળતા દેખી ખુબ આનંદ પામ્યા.
(૧૩)
,
છએ મિત્રાને પ્રતિબેધ્યા કે તુર્ત લેાકાંતિક દેવે આવ્યા. અને ‘તીર્થ પ્રવર્તાવા નાથ !” ની વિનતિ કરી. મલ્લીકુમારીએ છૂટે હાથે વરસી દાન દીધું અને દીક્ષા લીધો. સાથે પેલા રાજાઓએ પણ દીક્ષા લીધી. મલ્ટીકુમારીને દીક્ષા દીધી તેજ દીવસે કેવળજ્ઞાન થયું અને તીર્થ પ્રવŕવ્યું. મલ્લી મલ્લીનાથ ભગવાન બન્યાં.
મલ્લીનાથ ભગવાંને હજારા માનવી તારી તેમણે મુક્તિ મેળવી અને પેલા મિત્રોને પણ મુક્તિ અપાવી.
( લઘુ ત્રિષષ્ઠિ ઉપદેશ પ્રાસાદ)
For Private And Personal Use Only