________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨
કથાસાગર
જોઈ તેની આખી છબી ચિતરી. આ છબી એવી આબેહુબ ચિતરાઈ કે એક વખત તેને નાનભાઈ મલ્લીકુમાર કીડા કરવા સ્ત્રીઓ સાથે ચિત્રશાળામાં આવ્યું. તે જે પે તેજ ક્ષણમાં ચિત્રશાળામાંથી પાછા આવ્યા એટલે દાસીએ પુછ્યું “કેમ કુમાર! ખચકઈ પાછા ફર્યા?”
કુમાર બોલ્યા “મેટીબહેન મલીકુમારી અંદર બેઠાં છે તેનું તે કઈને ભાનજ નથી. હું કે અવિવેકી કે બહેનની પણ મેં આમન્યા ન રાખી.”
દાસી હતી અને બેલી. “કુમાર ! ભૂલા પડયા. એ રાજકુંવરી નથી એ તે એમની છબી છે.”
કુમાર ફરી ચિત્રશાળામાં ગયે તે તેણે છબી જોઇ પણ તેના ચિતરનાર મને વરદાન આપવાને બદલે તેણે “મને કેમ ભેઠે પાડો?' કહી મારો અંગુઠો કાપી નાંખે. રાજનું! કળાને અતિરેક કોઈવાર કે ઘાતક નીવડે છે તેમાં હું દષ્ટાન્ત રૂપ છું”
રાજાનું મન મલીકુમારીનું નામ સાંભળી ભમવા લાગ્યું. સભા તે વિખરાઈ પણ તેણેય દૂત એકલી મલલીકુંવરીનું માગું કર્યું.
મિથિલામાં ચક્ષા નામની એક પરિત્રાજિકા હતી તે રોજ શૌચધર્મનીજ પ્રશંસા કરે. તે એક વખત મલ્લીકુંવરી પાસે આવી અને તેજ ધમને વખાણવા લાગી. મલલી બેલ્યાં પરિત્રાજિકા! બહારના શૌચ કરતાં અંદરનું શૌચ વધુ મહ
For Private And Personal Use Only