________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૦
થાસાગર
સુંદર કપડાં પહેર્યા હતાં અને સૌ નગર બહાર જતા હતા. નગર બહાર ભવ્ય મંડપ બંધાયું હતું. અને તેને હીરા માણેક મતી અને સુવર્ણથી જડવામાં આવ્યું હતું. આ ઉત્સવ શ્રાવસ્તીના રાજા રુકમીએ પિતાની પુત્રી સુબાહુના સ્નાન નિમિતે માંડયું હતું. સ્નાનની વિધિ થયા પછી, એક સભા ગેઠવાઈ. સૌએ સુબાહુ પુત્રીના ભાગ્યના વખાણ કર્યા. રાજાએ આ પ્રસંગે ત્યાં આવેલ એક પરદેશી કંચુકીને પુછ્યું
તમે ઘણી રાજપુત્રીઓને જોઈ હશે અને તેને મહોત્સવ પણ જોયા હશે છતાં આવી ભાગ્યશાળી કુંવરી અને મહેત્સવ જેવાનું ભાગ્યેજ બન્યું હશે?”
કંચુકી બે “રાજન સુબાહુ કુંવરી જરૂર સૌદર્યવાન અને ભાગ્યશાળી છે. આ ઉત્સવ ભલભલાના હૃદયને હચમચાવે તે જરૂર છે. પણ મલલીકુમારીનું રૂપ અને તેને જન્મ મહેસવ જેમણે જે હોય તે આને જોઈ બહુ આશ્ચર્ય પામે તેમ નથી.”
રુકમી મલલીનું નામ અને ગુણ સાંભળી સ્થિર થયો ઉત્સવ તો સમાપ્ત થયે પણ કમીએ બીજેજ દીવસે દૂત એકલી કુંભ રાજા પાસે મલીકુંવરીનું માથું કર્યું.
(૭) વાણારસી નગરીમાં પરદેશી સનીએ આવ્યા અને તેના રાજા શંખ પાસે વાણારસીમાં રહેવાની માગણી કરી. શંખે પુછયું “સુખેથી વાણુરસીમાં રહે અમને વાંધો નથી પણ તમે કયાંથી આવે છે ? અને શા માટે આ બધી ઘરવખરી લઈ નીકળ્યા છે ?
For Private And Personal Use Only