________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮
કથાસાગર
રાજ જે ભજન કરે તેમાંથી એક નાને કેળીયે તે પ્રતિમામાં ઉપરના ઢાંકણાથી નાંખે. આમ ઘેડે કાળ વી.
(૪) સાકેતપુરના રાજા પ્રતિશુદ્ધ અને રાણી પદ્માવતી બહાર ઉદ્યાનમાં નાગદેવની બાધા મુકવા આવ્યાં. પદ્માવતને હર્ષને પાર ન હતું. તેણે વિવિધ કુલેથી પિતાની કાયા શણગારી. જાણે વનદેવી હોય તેવી પદ્માવતી દેખાવા લાગી. પદ્માવતી મલકાણી પણ પ્રતિશુદ્ધ પણ મલકા અને બે “મંત્રી ! શું પદ્માવતીને દેખાવ છે. સોના, હીરા અને ખેતીના ઘરેણાં કરતાં કુલનાં આભૂષણેજ પદ્માવતીને સારાં લાગે છે? મંત્રી ! પુષ્પોથી શણગારેલી આવી સુંદરી મેં તે કઈ જગ્યાએ જોઈ નથી.
સુબુદ્ધિ મંત્રી આ સાંભળી સહેજ હ.
રાજાએ મંત્રીને પુછયું “મંત્રી! તમને હું કહું છું તેમાં શું અતિશક્તિ લાગે છે? પણ મને બહાલી છે એટલે હું તેના વખાણ કરતું નથી પણ પુપની કે મળતા સાથે તેના શરીરની કમળતાને મેળ મળવાથી જેટલી તે સુંદર લાગે છે તેટલું બીજું કોઈ સુંદર ન લાગે માટે કહું છું.”
મંત્રિ બોલે “રાજન્ ! દુનીયામાં વિવિધ સ્ત્રીઓ છે અને તેમનાં રૂપ પણ વિવિધ છે. મેં મિથિલાના રાજા કુંભરાજાની પુત્રી અને તેનાં કુલનાં આભૂષણે જોયાં છે તેથી મને આમાં બહુ આશ્ચર્ય લાગતું નથી. રાજન ! મલીકુમારીનું રૂપ અને કુલેમાં એવી સ્પર્ધા જાગે છે કે તે જોઈ આપણને કહેવું પડે કે કુલે કરતાં મલલીને દેહજ વધુ સુકમળ છે.”
For Private And Personal Use Only