________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨
કથા સાગર
મુનિ ફરતાફરતા એકવાર આ જનપર્યંતની તળેટીએ આ વ્યા. અને કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા. મધ્ય રાત્રિ થઇ એટલે સિહુની ત્રાડા ગવા લાગી. મુનિ તે ધ્યાનમાં સ્થિર હતા ત્યાં ત્રાડ નાંખતા સિંહ બહાર આવ્યા અને મુનિને દેખતાં તેના ક્રોધ ભભુકી ઉઠયા. તે જેવા મુનિ ઉપર છલંગ મારે ત્યાં તા મુનિએ તેજલેશ્યાથી તેને ખાળી મુકયા. મુનિ આમ કાઉસ્સગ્ગ ઉપર કાઉસ્સગ્ગ કરી કાયાને દમતા હતા પણ આ બધું ક્રમન આવી રીતના કોઇને કોઇ નિમિત્ત મળતાં એળે જતુ હતુ. સિંહ મૃત્યુ ણામી ખટુક બ્રાહ્મણ થયા.
મુનિના વિહાર પ્રદેશ મધ્યદેશ હતા. ફરતા ફરતા વાણારસીમાં મુનિ પધાર્યાં. ખટુકે આ મુનિને દેખ્યા કે તુ તે ક્રોધથી સળગી ઉઠયા અને તેણે પેાતાના નાના બાળમિત્રાને ભેગા કરી મુનિની પજવણી કરવા માંડી. મુનિએ તેની પજ વણીને સમતા લાવી ખુબ સહી પણ આ પજવણી કઇરીતે નજ અટકી એટલે તરવાર જેની પાસે હોય તે ક્રોધ આવે ત્યારે જેમ ઘા કરે તેમ તેમણે પાસે રહેલ તેોલેશ્યા તેની તરફ ફૂંકી અને તેને બાળી નાંખ્યા. આ બટુક મૃત્યુ પામી વાણારસીના રાજા થયે.
(૩)
વાણારસીને રાજવી એકવખત ઉદ્યાનમાં હતા ત્યાં તેની આગળથી પસાર થતા કોઇ મુનિને તેણે દેખ્યા. રાજા એકદમ વિચાર મગ્ન બન્યે. મે આવા સાધુને કાઈને કાઇ ઠેકાણે જોયા છે પણ કયાં તે યાદ આવતું નથી. આમ ઉંડા વિચારમાં રાજાને મૂર્છા આવી. સેવકે ગભરાયા અને દોડાઢોડી કરી. પણ ઘેાડીજ વારે તે મૃતિ વળી ત્યારે રાજાનું મુખ
For Private And Personal Use Only