________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યુગધર મુનિ અને નંદનાવિક
૧૩૩
પ્રસન્ન હતું સાથે ખુબ ગંભીર પણ હતું. તુર્ત તે વિચારે ચડ. મેં નંદનાવિકના ભવમાં મુનિને ખોટા પજવ્યા જેથી મેં ચાર ભવ ખોટી વૈરની પરંપરા બાંધી. હું તે ભવ રખડયે પણ આ તપસ્વી મુનિ કે જેમનું તપ કેવળ જ્ઞાન અપાવે તેવું છે તેની ફેગટ કર્થના કરી. જે આ ભવમાં તે મુનિ મળે તે હું તેમની સાથે ક્ષામણું કરું અને વૈરમુક્ત બની તેમને વૈરમુક્ત કરૂં. પણ એ અત્યારે છે કે નહિ અને એ મુનિ કયાં હશે તેની ભાલ શીરીતે મેળવું ? રાજાએ આ મનની વાત કોઈને કહી નહિ અને પિતાના ભવને સૂચવનાર
गंगाए नाविओ नंदो सभाए गिहकोइलो हंसो मयंगतीरेय सिंहोऽजनपब्बए
वाणारसीए बटुओ राया इत्थेव आसीओ. નાં છ પદ બનાવ્યાં. અને જાહેર કર્યું કે આનાં છેલ્લા બે પદની સાચી પૂર્તિ કરશે તેને રાજા અધું રાજ્ય આપશે.
રાજ્યને લેભ કેને નથી? ઠેર ઠેરથી કલેકેની પૂર્તિ થઈ આવવા માંડી પણ કોઈપણ પદ રાજાને કબુલ ન થયું. વાણુરસીના બજારમાં જંગલમાં અને ખેતરોમાં સૌ કેઈને મેંઠે “iા રવિ નં?” પદ ચઢયું.
એકવખત વિહાર કરતા કરતા યુગધર મુનિ વાણુરસીના સીમાડામાં આવ્યા. અને એક ખેતરની બાજુએ કાઉસગ્ગ ધ્યાને રહ્યા. ત્યાં અચાનક તેમના કાને ગોવાલના મુખથી બેલાતે “TS નવો નવો” ના અક્ષર કાને પડે. મુનિનું ધ્યાન આ પદમાં પરેવાતાં પૂર્વજીવન યાદ આવ્યું. ખરેખર હું વૃદ્ધત્વના કિનારે આવ્યો છું છતાં મેં
For Private And Personal Use Only