________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યુ ગંધર મુનિ અને નંદનાવિક
૧૩૧ નંદ નાવિક તે જેલેસ્થાથી મૃત્યુ પામી ક્રોધથી ધમધમતો કઈ સભામાં ગૃહગેધિકા થયે.
( ૨ ) યુગધર મુનિએ પૂર્વની પેઠે પિતાને વિહાર અને તપ ચાલુ રાખ્યું. થોડા વખત બાદ ફરતા ફરતા તે મુનિ એક સાંજે કઈ ગામના પાદરે પડાળી જેવી જગ્યામાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા. છાપરાની વળીમાંથી એક ગેધા બહાર આવી તેને મુનિને જોતાં એકદમ ફેષ જાગ્યું અને તેણે કાઉસગ્ગ ધ્યાને રહેલ મુનિ ઉપર કચરો ફેંકવા માંડે. છાપરામાંથી રેત છોતરાં અને પછી નળીયાં મુનિ ઉપર પડવા માંડયાં. મુનિનું માથું લેહીયાળ બન્યું અને સાથે હૃદય પણ લેહીયાળ થતાં તેલક્યા મુકી તે ગોધાને મુનિએ ત્યાંજ ભસ્મિભૂત કરી. આ ગેધા એ નંદનાવિકને જીવ હતું તે મરી હંસ થયો.
મુનિ તપ તે ઉગ્ર કરતાજ પણ તે તપને એળે કરનારકોધ તેમનામાં હરહંમેશાં વિજયી નીવડત. ફરી એકવાર ગંગાના કાંઠે મુનિ કાઉસગ્ગ ધ્યાને રહ્યા. આ મુનિને હંસ થયેલ નંદનાવિકના જીવે જેયા. તેણે પાંખે પાણીવાળી કરી મુનિના શરીર ઉપર છૂટકારી. શિયાળાને દિવસ હતે. ઠંડા ઠંડ ગંગાને પવન શરીરને સોયાની માફક ભોંકી પસાર થતો હતા. ત્યાં આ પક્ષિઓ ઓછામાં પુરૂં શરીરને છાંટવા માંડયું. મુનિએ સહન થાય ત્યાં સુધી ઉપસર્ગ સહન કર્યો પણ તે ન સહેવાય એટલે તુર્ત તેજોલેશ્યા મુકી સળગતા અગ્નિમાં કેઈ કાંઈ સેકી નાંખે તેમ તેને બાળી નાંખે. આનું પરિણામ એ આવ્યું કે આ હંસ હંસ જેવી ભદ્રિક જાતિ છેડી અંજનપર્વતમાં ક્રૂર સિંહ થયે.
For Private And Personal Use Only