________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વરત્ત સુનિ
૧૨૭
દ્યોતને તેના અભિમાન અને ઉદ્ધૃતાના બદલે મળી ગયા છે અપકારી ઉપર ઉપકાર કરવામાં જે મહત્તા છે તે મહત્તા અપકારીના બદલે લેવામાં નથી. તેણે તુર્ત ચડપ્રદ્યોતને છૂટા કર્યાં અને કહ્યું ‘મારી પુત્રી અંગારવતી તમને પરણાવું છું તમે તેને સારી રીતે સાચવજો.’
ચડપ્રદ્યોત અ‘ગારવતીને પરણ્યા ખરા પણ નતમસ્તકે ઉન્નત મસ્તકે નહિં.
દીવસેા જતાં અંગારવતી ચંડપ્રદ્યોતની પટરાણી થઇ. ( ૫ )
.
દેવિ ! મેં ઘણાં યુદ્ધ કર્યાં. મારા કરતાં વિપુલ સૈન્યના પણ મેં પરાભવ કર્યો છે. પણ હજી સુધી મારી સમજમાં નથી આવતુ કે હુ સુસુમારપુરમાં તારા પિતાથી કેમ પરાભવ પામ્યા? તેમનું સૈન્ય સ્વલ્પ હતું. સાધન સ્વ૯૫ હતાં છતાં મારૂં પ્રબળ ગણાતું સૈન્ય સિંહના ગરવે અકરાનુ ટેળું ન:સી જાય તેમ બધું સૈન્ય કેમ નાસી ગયું અને હું તારા પિતાના સૈનિકોથી કેમ ઘેરાઇ ગયેા?” ચડપ્રદ્યોતે અ ંગારવતી પાસેથી પરાભવનુ કારણ જાણવા પુછ્યુ.
અગારવતી બેલી - નાથ ! સ્વલ્પ ખળ કે વધુમળ અધે ઠેકાણે કામ કરતાં નથી. કોઇવાર ભાગ્ય સ્વલ્પબળવાળાને પણ જય અપાવે છે. અને કેાઈ કમભાગી સમયે મેટા ખળ વાળા માંધાતાને કમભાગ્ય ધૂળમાં રગદોળે છે. મારા પિતા પ્રથમ તે તમારા સૈન્યથી ડઘાચા હતા. પણ એક નાગમા સાદમાં રહેલ વરદત્ત મુનિએ કહેલા નિમિત્તથી મારા પિતામાં અને તેમના સૈન્યમાં અપૂર્વ જેમ આવ્યુ તેથી મારા પિતાને જય થયા.
For Private And Personal Use Only