________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
કથાસાગર ચંડઅદ્યતને હવે ધુંધુમારના જયનું કારણ સમજાયું અને તે વરદત્ત મુનિની તપાસમાં પડ.
નિમિત્તક મુનિ મારા આપને વંદન ” એકવાર અર્વતીના ઉદ્યાનમાં પધારેલ વરદત્ત મુનિને હસતાં હસતાં ચંડપ્રદ્યોતે પગે લાગતાં કહ્યું.
મુનિ ધ્યાનમાં હતા. આ ધ્યાનમાં ચંડપ્રદ્યતને શબ્દ તેમને કાને પડયે અને તેમની વિચારધારામાં મેં નિમિત્ત જ્યારે કહ્યું છે કે આ રાજા મને નિમિત્તક કહે છે. એક પછી એક ભૂત કાળના પાનાં તેમણે યાદ કર્યા. યાદ કરતાં સુસુમારપુર નગરને પ્રસંગ યાદ આવ્યું અને સાંભર્યું કે રાજ સાચી વાત કહે છે. મેં પેલાં બાળકોને કહ્યું હતું “તમે બીશ નહિ તમને કેાઈને ભય નથી.” આને ધુંધુમાર રાજાએ નિમિત્ત માન્યું અને સૈન્યમાં ઉતરી તેણે જય મેળવ્યું તેથી આ ચંડપ્રઘાત મને નિમિત્તક કહે છે.
ચંડ પ્રત તો વાંદી ચાલ્યો ગયે પણ મુનિની વિચાર ધારા વધુને વધુ નિર્મળ થઈ. તેમને પિતાની દીક્ષાને પ્રસંગ યાદ આવ્યું. જેમગોચરી વખતે થયેલી નાની ભૂલ મહા અનર્થનું કારણ થઈ તેમ નાને પણ ગૃહસ્થને પ્રસંગ–બાળકોને પ્રસંગ યુદ્ધનું કારણ બન્યું. ખરેખર શાસ્ત્રો કહે છે કે મુનિએ ડો. પણ ગૃહસ્થને પ્રસંગ ન કરવો જોઈએ તે બરાબર છે. હું ભૂલ્ય મેં અનર્થ કર્યો. ચંડપ્રદ્યોત તું મારો ઉપકારી છે. આ વિચારમાં ને વિચારમાં વરદત્ત મુનિએ આત્મશુદ્ધિ કરી અને છેવટે કલ્યાણ સાધ્યું.
(ઉપદેશમાળા)
For Private And Personal Use Only