________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૬
કથાસાગર રાજન ! ચંડપ્રદ્યોત મહાપરાક્રમી ભલે રહ્યો તેનું સૈન્ય ગમે તેટલું મોટું હોય પણ આ યુદ્ધમાં તેને પરાભવ થશે.”
રાજાને ઉત્સાહ આવ્યે લશ્કર અને સેનાપતિઓ નાચી ઉડયા. થવું ન થવું તે ભવિષ્યમાં હોય પણ સારા શબ્દમાં એવું અજબ આકર્ષણ છે કે તે માણસમાં રહેલી શક્તિમાં બમણું તમણે જુસ્સો ઉભું કરે છે.
ધુંધુમારના સિનિકોને ખાત્રી થઈ કે આ યુદ્ધમાં જય આપણે છે તેથી રાજાએ નગરના દરવાજા ખોલી નાખ્યા કે તુ તેઓએ ચંડપ્રદ્યોત સાથે પુરસથી યુદ્ધ ખેલી નાંખ્યું. આ યુદ્ધમાં ચંડપ્રદ્યોતના સનિકે નાઠયા. તેનું લશ્કર હતવિહત થયું અને ચંડપ્રદ્યોત બંધીવાન બન્યા.
ચંડપ્રદ્યોત ! તમારૂં માળવા દૂર છે, તમારું સૈન્ય નાસી ગયું છે. તમારો વૈભવ તમને છોડી ગમે છે. બોલે તમને કેવી શિક્ષા કરૂં ? ” ધુંધુમાર રાજાએ રાજસભામાં કેદી તરીકે ઉભા રાખેલા ચંડપ્રદ્યોતને કહ્યું.
ચંડપ્રદ્યોત સમજતું હતું કે ધુંધુમાર ધારે તે શિક્ષા કરી શકે છે. ઈ છે તે એકજ તલવારના ઝાટકે મારી શકે છે. અને ઈચ્છે તે ભેંયરામાં પુરી ભૂખે મારી રીબાવી શકે છે. તે બે “રાજન્ હું તે ઉજજેનીથી તમારે ત્યાં આવ્યો છું, હું તમારે અભ્યાગત છું, અભ્યાગત–પણને જે શિક્ષા થાય તે શિક્ષા મને કરો.”
ધુંધુમારને રેષ પલટાયે “સર્વથામ્યા તો પુરુઃ” એ પદ યાદ આવ્યું સાથે એ પણ વિચાર આવ્યો કે ચંડપ્ર
For Private And Personal Use Only