________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૭ લમોનો આદર
યાને રામદાસની સ્થા
(૧) વસંતપુર નગરમાં ધન નામના શેઠ અને રૂપવતી નામની શેઠાણ હતાં. આમને પસેના નામની પુત્રી અને રામદાસ નામને પુત્ર હતા.
શેઠ હતા તે પૂર્ણ સમૃદ્ધિવંત પણ આ બે બાળકે મેટા થાય તે પહેલાં રૂપવતી મૃત્યુ પામી અને સાથે સાથે સમૃદ્ધિ પણ વિદાય થવા માંડી.
સંપત્તિ પુરી ચાલી ન જાય તે પહેલાં તેમણે રૂપસેનાને અવંતીનગરના એક શેઠના પુત્રવેરે પરણાવી દીધી અને મેગ્ય સાસરવાસો આપી તેને સાસરે વિદાય કરી.
હવે ઘરમાં ધન શેઠ અને રામદાસ બેજ રહ્યા. ઘર માણસેથી સુનું થયું તેમ લક્ષ્મીથી પણ સુનું થયું. લક્ષ્મી જતાં નેકર ચાકર બધા જતા રહ્યા. સમય એ આવી લાગ્યું કે રાઈ અને ઘરમાં કપડા ધેવાનું પણ ધન અને રામદાસને કરવું પડે. પરંતુ રામદાસ સુખ વૈભવથી ઉછરેલ હોવાથી કેઈ જાતનું કામ ન કરે ખાય પીયે અને ફરતે ફરે. - ધન શેઠે એકાંતમાં રામદાસને બેલા અને શિખમણ આપી કહ્યું “બેટા જ્યાં સુધી આપણી પાસે સંપત્તિ હતી ત્યાં સુધી તે તું જેમ વ તેમ ચાલ્યું પણ હવે
મળી કઇ કાંતિભા એમ ચાલું
For Private And Personal Use Only