________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનદ્ર કુમાર
૧૧૫
તું પાતે. તે તારા બાપને ત્યાં જન્મી પૂર્વ ભવના તેના ઉપકારને હજાર ઘણેા બદલે આપ્યા છે.
તારી માતાને બે પુત્રને વિયેગ હેવા પડયા તેનુ પણ કારણ છે. કેમકે તેણે તેને ત્યાં તુત જન્મેલા એ પાડા માટે એવું ચિંતવ્યું હતું કે આ પાડા કાઈ લઈ જાય તે સારૂ તેમને ઉછેરવા ન પડે અને ફાગઢ ખવરાવવું ન પડે. આનું પરિણામ આ ભવમાં એ આવ્યું કે તેના તુર્તીના જન્મેલા બે પુત્રા ખીજાને ત્યાં ગયા. મહાનંદ ! કર્મ, સત્તા અટલ છે. તેમાં કાઇનું ડહાપણ કામ આવતું નથી. તેના હિસાબના ચોપડા હંમેશાં ચાખા રહે છે અને તેનું લેણુ દેણુ કાઈ ઘાલી જતું નથી કે તે કાઇનુ ડુબાવતા નથી. તેમાં શાણાનું ડહાપણુ કે કપટીની કપરકલા કામ આવતી નથી.
સુખ દુઃખનું કારણુ ક જ છે. તમે સારૂ કરે તે સુખ અને ખોટુ કરેા તેા તમને દુ:ખ આપેઆપ આવે છે.
મહાન દકુમાર સીમંધર સ્વામિ પાસેથી નીકળો પિતા પાસે આવ્યા અને તેણે પૂર્વભવ સવિસ્તર કહી બતાન્યેા. ધનવ્રુત્ત અને કુમુદ્વતીએ દીક્ષા લીધી. મહાનંદ કુમારે પેાતના વડીલભાઇને શેાધી કાઢી પૂર્વભવ કહી ધર્માંમાં સ્થાપિત કર્યાં અંતે તેણે પણ તેમની સાથે પેાતાનું કલ્યાણ સાધ્યું. दातव्यलभ्यसंबंध वज्रबंधोपमो ध्रुवं । धनश्रेष्ठ दृष्टांतस्त्रिपुत्र सुपुत्रयुक् ॥१॥
આ જગમાં લેણા દેણાનાં સંબંધ છે તે વ સમાન છે. પૂર્વભવના લેણ દેણના સ ંબંધથી જ ધનશ્રેષ્ઠિને ત્રણ અરાખ પુત્ર અને એક સારા પુત્ર મળ્યું.
( ઉપદેશ પ્રાસાદ )
For Private And Personal Use Only