________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪
કથાસાગર
આલોચના કે મિચ્છામિ દુક્કડું ન દીધુ તેને પરિણામે સુધનને સો ગણે અને હજાર ગણે બદલે આપવો પડે છે. - સુધને આ ત્રણ કામ છેટાં કર્યા હતાં તેવું એક કામ તેણે તેના જીવનમાં ઘણું ચઢીયાતું પણ કર્યું હતું. એક સાધામિકને ખરે ટાણે તેણે સે સેના મહેરની જરૂર હતી તે તેને મળે તે તેને વ્યવહાર સચવાય તેમ હતું અને તેની ભીડ નીકળે તેમ હતું. સુધને ઉદારતાથી સ સેના મહેરની તેને મદદ કરી હતી. આ મદદ સુધનને હજારો ઘણી મળી પરત થઈ છે.
મહાનંદ! સુધન એ તારા પિતા ધનદત્ત અને ધનશ્રી એ તારી માતા કુમુદ્વતી. જયકુમાર જે તારા પિતાને પ્રથમ પુત્ર હતું તે પરભવને ધનાવને જીવ હતું. આ બધા મરી સૌધર્મ દેવ લેકમાં ગયેલા અને ત્યાંથી બધા ચ્યવી આ જન્મમાં ભેગા થયા. ધનાવહ જીવ સુધનપણા વખતે બગાડેલ સો સેનામહોરને બદલે લેવા પુત્ર રૂપે જન્મી આવ્યું અને લાખે ના મહેર બગાડયા પછી જ તે ગયે. તારા પિતાએ ભૂલથી ૨૦ સોના મહોર વધુ લીધી હતી. તે તારો સગે પ્રથમ ભાઈ કે જેને તારા પિતા ઉદ્યાનમાં મુકી આવ્યા પણ તે તેનું લેણું લીધા વિના જાય કેમ ? તારા પિતાએ હજાર સોના મહેર આપી એટલે તેમને છૂટકારો થશે. અને બીજો ભાઈ તે કે જેને દસ સોના મહેર ઓછી આપી હતી તે. આ સોના મહેર એાછી આપવામાં હૃદયને પરિણામ હતો તેથી તારા પિતાને હજારગણું દેવુ ચુકવવું પડયું. કેમકે દસ હજાર સેના મહાર આપી ત્યારે જ તેમને છૂટકારે થયે. અને પેલે સાધમિકને જીવ તે મહાનંદકુમાર
For Private And Personal Use Only