________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાનંદ કુમાર
૧૧૩
મારા પિતાને ચાર પુત્રે થયા તેમાં એકે તેમને પાયમાલ કર્યા. બે દેવું લઈ વિદાય થયા અને હું તેમને ઘેર પાછા આવ્યું.” મહાનંદ કુમારે આકાશ ગામિની વિદ્યાથી મહા વિદેહ ક્ષેત્રમાં જઈ સીમંધર સ્વામિને પુછતાં કહ્યું.
ભગવંતે કહ્યું “મહાનંદ ! જગમાં પિતા, પુત્ર, માતા, સ્ત્રી કે બાંધવ બધા સંબંધે અણાનુંબંધના છે.” સૌ કોઈ પિત પિતાનું લેણું દેણું લેવા આવે છે અને તે પતતાં ચાલતા થાય છે. માણસ ફેગટ કુલાય છે અને દુઃખી થાય છે કે આણે મારું ભલું કર્યું અને આણે મારું બગાડયું.' તારા પિતાને પૂર્વભવ આ પ્રમાણે છે.
ધનપુર નગરમાં સુધન નામને શેઠ અને ધનશ્રી નામની તેની સ્ત્રી હતી. સુધનને ધનાવહ નામને એક બાળ મિત્ર હતું. આ ધનાવહ અને ધન વ્યાપાર સહિયારે કરતા હતા. દુકાનનું બધું કાય5 સુધન સંભાળત. સુધન આમતે હિસાબ બરાબર રાખતે પણ લેભને લઈ તે તેના ઘરમાં થતા ખર્ચને પણ દુકાનના ખર્ચ ખાતામાં નાંખતો. આમ સો એક સેના મહેર જેટલી ઠગાઈ તેણે ધનાવહની કરી હતી. સુધનને આ વેપાર કરતાં એકવખત એવો પ્રસંગ બન્ય કે એક માણસને ૨૦ સોનામહેર આપવાની હતી તે ભૂલથી આપી નહિ. અને બીજા એક પ્રસંગમાં એક માણસ એને ત્યાં પસા ભરવા આવેલે તેણે દસ સેના મહેર વધુ આપી દીધી. સુધનને આ દસ સેના મહાર પેલે માણસ વધુ આપી, ગયે છે તેની ખબર તે પછી પણ તેણે લોભથી ગોપવી. આ ત્રણે પ્રસંગોને સુધને પોતાના જીવનમાં જડી રાખ્યા તેની
For Private And Personal Use Only