________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૧૨
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે થાસાગર
અવતીના રાજા આવ્યા અને મહાન દને કહેવા લાગ્યા. " માનદ ! ખાળકના ઉપર તને પ્યાર નથી ? ધર્મના નિયમ છે એ સાચું પણ ખાળકને જીવિત દાન આપવું તે બધા નિયમ કરતાં શું ઉત્કૃષ્ટ ધર્માં નથી ? ધના નિયમ સાચા પણ યાત્રા અને ધર્મકાર્યોમાં આ નિયમેમાં પણ છૂટ હોય છે.
>
(
રાજન્ માળક મને મારા પ્રાણથી વ્હાલા છે પણ મારા નિયમ તેથી પણ મને અધિક વ્હાલા છે. આ બાળક મારે છે. તેના મૃત્યુથી તમને દુઃખ થાય તેથી પણ વધુ દુ:ખ મને થાય છે પણ હું તેના જીવન ખાતર નિયમને ભંગ કરૂં તેમાં ઉપકાર નથી કરતા પણ સ્વાર્થ સાધુ છું.” મહાન દે નમ્રતાથી કહ્યું.
‘કુમાર ! આટલા અધધ નિયમમાં દૃઢ છે. તા તારે ધર્મ પ્રભાવ બતાવને? સાચા ધર્મ પ્રભાવ હશે તે તારા હાથના સ્પર્શથીજ ખાળક પેાતાની મેળે બેઠા થશે. તેને કેઈ મંત્ર તંત્રની જરૂર નહિ રહે. ’ રાજાએ કહ્યું.
કુમારે પાણી લીધું અને બાળક ઉપર છાંટયું. છાંટતાંજ ખાળક નિષિ થઇ બેઠા થયા. કેમકે વિદ્યાની અધિષ્ઠાતા દેવીની આ વખતે ખરી કસોટી હતી તેથી તેણે માળકને નિષિ કર્યાં.
ગામમાં ચૌટે ને ચકલે મહાનંદના દૃઢ નિયમની અને જૈન ધર્મની પ્રશંસા ચાલી, મહાનંદ હવે અવતિમાં ગણનાચૈાગ્ય અને પૂજા પાત્ર માનવી લેખાયા.
( ૭ ) ‘ભગવત! મારા અને મારા પિતાના પૂર્વભવ શું છે?
For Private And Personal Use Only