________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાનંદ કુમાર
૧૧૧ ત્યારે એક મેલા ઘેલા પરદેશીને નેકરે પકડી લાવ્યા. તે બે . શેઠ? મને તે સાપ ઉતારતાં આવડતું નથી પણ એકસોદસ પેજન દૂર મારા ગામમાં મારી સ્ત્રી છે તે સાપ ઉતારી શકે છે. તેને કોઈ આકાશ ગામિની વિદ્યાવાળે લઈ આવે તે બાળક જરૂર બેઠે થાય.”
ધનદત્ત મહાનંદ સામું જોયું અને કહ્યું “પુત્ર! વિચાર શું કરે છે. તારી પાસે આકાશગામિની વિદ્યા છે તેને ઉપગ આવે વખતે નહિ થાય તે પછી કયારે થશે? ઉડ, જલદી ઉભા થા અને તે માંત્રિક સ્ત્રીને તારી વિદ્યાથી અહિં લઈ આવ.”
“પિતાજી! વિદ્યા છે એ સાચું પણ સાથે મારું વ્રત ૧૦૦ જેજનથી વધું જવાનું નથી તેનું શું થાય ? તેનું ગામ ૧૧૦ એજન છે.” મડાનંદે વિદ્યાને ઉપયોગ ન થઈ શકવાનું કારણ બતાવ્યું.
- ધનદત્ત કહ્યું “વ્રત લીધું એ સાચું પણ દરેક વ્રતમાં આગાર કયાં નથી રાખવામાં આવતા? અને કેઈ મહત્વના કારણે વ્રતમાં ભંગ થાય તો પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ કયા નથી થતી?”
સાચા વ્રતના પાલનમાં છૂટ કેમ લેવાય?” તેમ કહી મહાનંદ નિયમમાં અડગ રહ્યો.
ગામમાં વાત ચારે કેર પ્રસરી કે મહાનંદ આકાશ ગામિની વિદ્યાવાન છતાં પિતાના છોકરાને સાપ કરડે છે તેમાં તેનો ઉપાય કરતો નથી. લેક કહેવા લાગ્યા “મહાનંદ આ તે તું ધર્મ કરે છે કે નિર્દયતા કરે છેબાળક જે બાળક મૃત્યુ પામે છે અને તું જઈ રહે છે?”
For Private And Personal Use Only