________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦
કથાસાગર પણ વિદ્યા તને પોતાની મેળે વરે છે. એની અનુમતિ આપે.” યેગી “સારું.” તેમ બેલે તે પહેલાં તે દેવી અદશ્ય થઈ અને આકાશ ગામિની વિદ્યા મહાનંદ કુમારને હેજે સહેજે મળી ગઈ.
મહાનંદ કુમારને આકાશ ગામિની વિદ્યા તે મળી પણ તેને તેને બહુ ઉપગ નહતે કેમકે તેણે સમક્તિ મૂળ બારવ્રત લેતાં છઠ્ઠા વ્રતમાં ૧૦૦ એજનથી વધુ પરિમાણ રાખ્યું ન હતું. આથી આ વિદ્યાને બહુ ઉપગ ન થવાથી ગંભીર હૃદયવાળા મહાનંદની પાસે આકાશગામિની વિદ્યા છે તેની જાણ કોને ન થઈ.
ઉત્તમ વ્રત અને ઉત્તમ શક્તિની પરીક્ષા પ્રસંગ આવે ત્યારે જ ખબર પડે છે. આ પરીક્ષામાં ઉત્તીર્ણ થાય તે મહાત્મા અને તેથી ડગે કે પરાભવ પામે તે સામાન્ય જન. મહાનંદકુમારને પણ તેના વ્રતની કસોટીને પ્રસંગ જીવનમાં આવ્યો.
એકવાર મહાનંદ કુમારને નાનું બાળક ઘરના આંગણમાં રમતે હતો. રમતાં રમતાં પાસેના દરમાંથી નીકળેલા સ" ઉપર તેને પગ પડ. સપે કુંફવાડે માર્યો અને કેમળા બાળકના પગે ડંસ દીધે. તેણે એ પણ ન વિચાર્યું કે હું ડરું છું તે બાળક છે કે મે ટે? અને તેણે જાણી જોઈને ભૂલ કરી છે કે અજાણતાં? આ વિવેક તિચિ જાતિમાં હોય તે તેને પશુ કેમ કહેવાય? પશુ એટલે નિવે. વેકી. તેમાં ગુન્હાના પ્રમાણમાં શિક્ષા ન હોય. બાળક મૂચ્છિત થ. ધનદત્તના સેવકોએ સાપ ઉતારનારની ઘણી તપાસ કરી
For Private And Personal Use Only