________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાનઃ કુમાર
૧૦૯
મહાનંદકુમાર એઠા. તે ચેગી કહે તેમ કરતા હતા. તેના હૃદયમાં ક્ષેાભ ન હતા કે ચેગીથી સાવધ રહેવાની તકેદારી ન હતી. તે તે સમજતા હતા કે આપણે આના કલ્યાણુ માટેજ જાતના ભેગ આપવા તૈયાર થયા છીએ પછી ખીવાની કે તકેદારી રાખવાની જરૂર શુ છે ? હા. પરભવના ભાથા માટે તે પંચપરમેષ્ઠિનુ સ્મરણુ કરતા હતા. ત્યાં અચાનક હેમની જ્વાળામાંથી હાથ પ્રગટ થયા અને પછી ધીમે ધીમે એક તેજસ્વી દેવી પ્રગટ થઈ અને બેલી ચેમી! તારી વિધિ પૂર્ણ છે. મ ંત્રાક્ષર ખરાબર છે, સાધક ઉત્તરસાધકના મેળ પુરેપુરા છે, પણ તારૂ ભાગ્ય નથી. ભગ્ય ઉત્તરસાધકનું છે. હું આકાશગામિની વિદ્યા જરૂર આપીશ પણ તને નહિ તારા ઉત્તરસાધકને. યાગી વિલખા પડયે અને એલ્કે દેવ ! વર્ષાની સાધના મારી. પ્રયત્ન મારા. ઉત્તરસાધકને મત્ર સાધવા ચાચના કરેલી મારી. છતાં ફળ મને નહિ ?”
<
'
· ચેાગી ! દેવ કે દાનવ ભાગ્ય વિના કાંઇ આપી શકતા નથી. ભાગ્યવિહીન માણસા મહેનત પારકા માટેજ કરે છે. આ તમારી બધી મહેનત તમારા માટે નહિ પણ ઉત્તર સાધક માટે જ ફળવાળી છે. ’
મહાન દકુમાર બાલ્યા ‘ દેવિ ! મારે વિદ્યાના ખપ નથી. જેને ખપ છે તેને આપેા. વિદ્યા મને આપશે તે મે યોગીને ઠગ્યા તેમ ગણાશે. ’
‘કુમાર ! જે ઇચ્છે છે તેને તે મળતું નથી અને જે નથી ઇચ્છતા તેને શૈધતું ભાગ્ય આપવા આવે છે. આ વિદ્યા ચેાગીદ્વારા તને શેાધતી આવી છે. ચેાગી વિદ્યા આપતા નથી
For Private And Personal Use Only