________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
કથાસાગર
શેઠ પાસે આવ્યો અને બોલ્યા “શેઠ! તમે મહાપરોપકારી છે. તમારી આકૃતિજ તમને ગુણવાન કહે છે. હું આકાશ ગામિની વિદ્યા સાધુ છું પણ મને કંઈ સારે ઉત્તરસાધક મળને નથી. નિર્લક્ષણ પુરુષ તે ઘણા રખડે છે પણ લક્ષણવંતે જડતું નથી. કેમકે લક્ષણવંતને કાંઈ પડી નથી. શેઠ મારૂં કામ આટલું ન કરે? તમે હજારો લેકની પ્રાર્થના પુરી કરે છે. મારી એક પ્રાર્થના પુરી કરે. હું તમારો ઉપકાર નહિ ભૂલું. માત્ર એકજ દીવસનું કામ છે.”
મહાનંદકુમાર ચકેર હતું તે સારી રીતે સમજતો હતો કે આવા યોગીઓએ કેઈને ઉત્તરસાધક બનાવી પ્રાણ લીધા છે. આવાને ભરોસે રાખનારા કેઈ ઠગાયા છે. છતાં જે સામે પગલે આવી યાચના કરે છે તેને કેમ તરછેડાય?
“ગીરાજ! મારા વિના તમારી વિદ્યા સિદ્ધ ન થતી હિય તે હું ઉત્તર સાધક બનીશ. બેલે તમારા આશ્રમે ક્યારે આવું.” મહાનંદકુમારે કહ્યું.
“બેટા! આજે રાતના આઠ વાગે હું તારી રાહ જોઈશ. હું પૂર્વ દિશામાં ગામની ભાગોળે બેસીશ.'
મહાનંદકુમારે પ્રતિક્રમણ કર્યું. પાપની આલોચના લીધી. જીવને ખમાવ્યા. માતપિતાને પગે લાગ્યું અને ગંભીર થઈ ગામ બહાર નીકળે. યોગી તે રાહ જ જોતે હતે. ચગી આગળ અને મહાનંદકુમાર પાછળ. ડું ચાલ્યા ત્યાં ચગીને આશ્રમ આવે.
યેગીએ માંડલા દેય. હેમ હવન આરંભ્યા. બાકળા ઉછાર્યા અને ફટફટ્ સ્વાહાના મંત્ર ઉચ્ચાર્યા. યોગીની સામે જ
For Private And Personal Use Only