________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૭
મહાનંદકુમાર હતી આથી તેણે માન્યું કે આ વખતે પણ કોઈ મોટી રકમનું દેવું ચૂકવવું પડશે પણ તેણે તે ધ્યાન દઈ સાંભળ્યું છે તેમાં મૂખ શેઠ! છેકરાને કેમ મુકી ચાલ્યા જાય છે? આવું પુત્ર રત્ન ભાગ્ય વિના મળતું નથી. આ પુત્ર સામાન્ય નથી તારી સાત પેઢીને અજવાળનાર છે. શેઠ જવું હોય તે ભલે જા પણ તારૂં તેની પાસે કેટકેટિ સેનામહેરનું લેણું છે. તે તારી પાસે લેવા નથી આવ્યું પણ આપવા આવ્યો છે.” શેઠને હરખ ન માયે. જગત આખું લાભમાંજ લેટે છે, અને નુકશાનથી આવું નાસે છે. શેઠને ખબર પડી કે આતે. લેણે આવ્યું છે એટલે તેણે તુર્ત છાતી સરસ ચાંપે અને ઘેર જઈ કુમુદ્વતીને આપે.
(૫) આ પુત્રનું અશુચિકમ દાટવા ખાડો ખેદ્યો ત્યાં શેઠને કેટિ દ્રવ્ય પ્રાપ્ત થયું. દેવની વાણી તુર્ત સફળ થઈ. શેઠને આનંદનો પાર ન રહ્યો. તેથી તેમણે આ પુત્રનું નામ ગુણનિષ્પન્ન “મહાનંદ કુમાર પાડયું.
મહાનંદકુમાર આનંદ કરને અને માતાપિતા સૌ વડીલેને આનંદ પમાડતા મેટો થશે. વિદ્યાભ્યાસ અને કળા તેણે થોડાજ વખતમાં હસ્તગત કરી અને શેઠને વ્યાપાર તેણે બધે સંભાળી લીધો. ધનદત્તની મુડીમાં તેણે ક્રોડા રૂપીયાનો વધારો કર્યો. ધનદત્ત મહાકટ્યાધિપતિ ગણાવા લાગે.
એક સાંજને સમય હતે. મહાનંદકુમાર પોતાની પેઢીથી ઘર તરફ પાછા ફરતે હતો ત્યાં રસ્તાની એક બાજુએ ઉભેલા એક જટાધારી બાવાની નજર તેના ઉપર પડી. બાવે
For Private And Personal Use Only