________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રામદાસની કથા
૧૧૭
ઘરનું કામ કર્યા સિવાય ખાવાનું કયાંથી મળશે કમાવું પણ તારે પડશે. અને તેને પકાવવું પણ તારે પડશે.”
રામદાસને પિતાની આ શિખામણ કારી ઘા જેવી લાગી તેણે ધીમે અવાજે કહ્યું “મારાથી આ કાંઈ નહિ બને.”
ધને કહ્યું “જે ન બને તે તારાથી ઘરમાં નહિ રહેવાય કેમકે મારે મારું પુરૂ કરવું મુશ્કેલ છે ત્યાં તારી વેઠ હું કયાં કરું? હા હજી તું જે નાનો હોત તે જુદી વાત. હવે તે તું યુવાન છે, અષ્ટપુષ્ટ છે અને કાંઈ કમાય નહિ, મને મદદ ન કરે અને ઉલટે હું તારે ભાર ઉપાડું એ કેમ બને ? આમ છતાં તારે ખાઈ પી તાગડધિન્ના કરવા હોય તે જા બેનને ઘેર.”
રામદાસે પિતાનો છેલ્લે શબ્દ પકડ અને અવંતી તરફ ચાલ્યા. ચાલતા ચાલતા બેનને ઘેર આવ્યું. બેને રામદાસને દેદાર જોઈ પારખી લીધું કે “ભાઈ પૈસા વિનાના થઈ વગર મહેનતે તાગડધિન્ના કરવા આવ્યા છે પણ એવું તે મારે ત્યાં કેમ પિસાય?”
એક બે અને ત્રણ દીવસ તે બેને સાચો પણ ચેાથે દીવસે કહ્યું “રામદાસ ! જે અહિ મફતનું ખાવાનું નથી. ખાવું હશે તે કામ કરવું પડશે અને કામ ન કરવું હોય તે આવ્યું હતું તે જાતે રહે.”
રામદાસે દુનીયા દેખી ન હતી તેને જવાને કયાંય આરે ન હતો આથી તે બેનની સાથે રઈ કરવા લાગે.
આડેશી પાડોશી સેનાને પુછતાં કે આ નવે માણસ તમારા ત્યાં કેણ આવ્યું છે? ત્યારે તે તે આવા મૂર્ખ અને દરિદ્રને ભાઈ કહેતાં લજજા પામતી બોલતી કે આ તે
For Private And Personal Use Only