________________
Shri Mahavir Jain Aradhana Kendra
મહાન કુમારે
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૫
(૪)
6 નાથ ! આજે મેં સવારમાં સ્વપ્નમાં રાતુ કાંસાનુ કચાળું કાઇક લઈ ગયુ તેવુ... જોયુ. મેં તે કચેાળુ' લેવા હાથ લખાવ્યે ત્યાં મારા હાથ પલંગ સાથે અથડાયા અને તેથી હું જાગી ગઈ. નાથ! આનું શું કૂળ હશે. કુમુદ્રતીએ ધનદત્તને પુછ્યુ.
ધનંત્ત મેલ્યા. ‘ પ્રિયે ! તારે પુત્ર થશે, પણ તે કેઈના ઘેર મેટા થશે' એમ આ સ્વપ્ન કહે છે.
For Private And Personal Use Only
કુમુદ્વૈતીએ સારા દીવસે પુત્રના જન્મ આપ્યા. ધનદત્તને પુત્રજન્મના સમાચારે જરાપણ હુ` ઉત્પન્ન ન કર્યાં. તેને મરી ગયેલેા જયકુમાર યાદ આવ્યે। અને જે આ કરે પણ તેના જેવા પાકયા તે મારી શી દશા થશે તે વિચારે કંપવા લાગ્યું. તેણેતુના તે જન્મેલા બાળકને કપડે લપેટી હાથમાં લીધે અને એક જીદ્યાનમાં મુકયા. શેઠ આડુ અ∞ જોઇ ઘર તરફ પાછા ફરવા માંડયા ત્યાં આકાશવાણી થઈ શેઠ! ઉભા રહેા ! છેકરાને એમને એમ મુકીને નહિ જવાય? તેનુ હજાર સાના મહારનુ લેણું ચૂકવતા જાએ એ તમારૂં લેણુ લેવા આવ્યા છે.’
6
શેઠ લાંબે વિચાર કર્યા વિના ઘેર જઈ હુજાર સાના સહારની થેલી લઇ આવ્યા અને બાળક આગળ મુકી ગ્રુપચૂપ ઘેર પાછા ફર્યાં. પરઢ થતાં માળી ઉદ્યાનમાં આવ્યે. તે કરે અને સાનામહોર પેાતાના ઘેર લઇ ગયે. માળીને ત્યાં આ છેક માટે થવા લાગ્યા.
ત્રણ વર્ષ થયાં ત્યાં કુમુદ્દોએ બીજા ખાળકના જન્મ