________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪
કથાસાગર તેની કરોડની મુડી અને તેની કીર્તિ બન્નેનું મરનાર છેકરાએ પાણી કર્યું છે. શેઠને એકને એક એ છેકરો હતે. શેઠે તેની પાછળ હજારે લાખે ખર્ચા પણ છેક સુધર્યો નહિ ઉલટ બગડશે અને શેઠને તેણે દુઃખી દુઃખી કર્યા છે. હવે આપ વધુ દુ:ખી ન કરો. તેને છોડી મુકે.' રાજા સમયે અને ધનદત્તને તેણે છૂટા કર્યા.
(૩) દીવસે ઉપર દીવસ વીત્યા ધનદત્ત અને પવા સુખ પૂર્વક જીવન ગુજારવા લાગ્યાં પણ પદ્માને જયકુમાર પછી બીજો પુત્ર ન હોવાથી તેણે શેઠને કહ્યું “નાથ ! આ વ્યાપાર, સંપત્તિ અને આ હવલીઓ શું કરવાની ? કેને માટે આ બધી મમતા કરવાની? ભેગવનાર તે હવે કઈ છે નહિ ? આપ બીજી સ્ત્રી ન કરે?
ભેળી ! આપણે કયાં પુત્ર ન હતું. હવે ત્યારે શું સુખ જોયું છે. નથી તે સારું સુખ છે. હું બીજી સ્ત્રી કરૂં અને આના જે છેક પાકયે તે ઘડપણમાં આપણી માટી ખરાબ થાય.” શેઠે મરેલા પુત્રને યાદ કરી કહ્યું.
પદ્માએ કહ્યું “એમ તે કાંઈ બધા છોકરા એવા થોડા જ થાય છે. કેઈ આપણે અને એને દુષ્કર્મને ઉદય હશે. તેથી તે આપણે ત્યાં આવ્યું અને તેનું લેણું ચુકાવી ચાલતે થયો. જગતમાં સૂર્યયશા જેવા શું સારા પુત્ર પણ નથી થતા?” - થેડા દીવસ તો ધનદ પદ્માનું વચન ન માન્યું પણ પછી પિતાની મેળે તેને સમજાયું એટલે તેણે એક ધનવાનની કુમકતી નામની છોકરી સાથે લગ્ન કર્યું.
For Private And Personal Use Only