________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩
મહાનંદ કુમાર પણ તે રખડે અને રોજ રોજ તેના નામની રેડે આવે. શેઠ ઘણું અકળાયા પણ કરે શું? શેઠને મનમાં તે ઘણુંય થતું કે આ કરતાં તે છોકરો ન હોય તે સારૂં. આ છોકરાએ તે પસાનું અને આબરૂનું બન્નેનું પાણી કર્યું છે અને હજી પણ કોણ જાણે કરશે શું? તેને શેઠને પુરે વસવસો હતો.
સવારનું પહર હતું સૂર્ય હજી પૂર્વમાં ઉગે પણ નહેતે ત્યાં બે રાજસેવકે ધનદત્ત શેઠની હવેલીએ આવ્યા અને સૌનાં જોતાં ધનદત્ત શેઠને પકડી રાજ દરબારે લઈ જઈ તેમને જેલમાં પુર્યા.
સગાવ્હાલા અને સંબંધીઓ રાજ દરબારે ગયા અને રાજસેવકોને કહ્યું કે “આવા ધનાઢય શેઠને ગુન્હા વિના પકડો તે શું સારૂં છે?”
વાંક વિના તે કઈ પકડતું હશે? આ શેઠને છોકરો કાલે નગરના એક ધનાઢય શેઠને ત્યાં ચોરી કરવા ગયે હતે. ચોરીને માલ લઈ નાસવા ગમે ત્યાં સર્પ કરડ અને તે હાથમાં ને હાથમાં ધન સાથે મૃત્યુ પામ્યું. એ ભલે મર્યો પણ ચેરનારના પિતા જીવતા છેને ? તે તેમણે તેની શિક્ષા ભેગવવી પડે કે નહિ ? બાપ છોકરો કમાય તેમાં હિસ્સમાગે તે દંડાય તેમાં તેને હિસ્સે કેમ નહિ ?” રાજ સેવકે એ જવાબ આપે.
ગામના સારા સારા આગેવાને ભેગા થયા અને બધા મળી રાજા પાસે ગયા અને બોલ્યા “રાજન ! પડતાને શું કામ પાટું મારે છે? આ ધનદ શેઠ કરોડપતિ હતા.
For Private And Personal Use Only