________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૬ લહેણ દેણુને સંબંધ
ચાને મહાનંદ કુમાર
(૧) વાણારસીના ધનદત્ત શેઠ કેટીશ્વર. તેમને પદ્મા નામે શેઠાણી. તે શરીર અને સ્વભાવે બને રીતે પદ્મ જેવાં કમળ શેઠને ત્યાં સૌ પ્રથમ પુત્રને જન્મ થયો. શેઠ શેઠાણીને હરખ ન મા. શેઠે તેનું નામ પાડયું જયકુમાર.
જયકુમાર એ ભાગ્યશાળી કે ધનદત્તે તેના જન્મ વખતે, નામ પાડવા વખતે અને તેણે ખાવાની શરૂઆત કરી તે વખતે મહત્યા કર્યા. આ મહોત્સવમાં હજારો જ્ઞાતિજને અને મિત્રને જમાડયા. દાન પૂણ્યમાં ખર્ચવા માટે લોકોને ઉપદેશ અને પ્રેરણા કરવી પડે છે. પણ રાગ અહંકાર કે કર્તિમાં પૈસા ખર્ચતાં જરાપણ ઉપદેશ આપવો પડતો નથી.
શેઠ ધનદત્ત અને શેઠાણી પદ્માને મન તે હતું કે જયકુમાર કેય સુંદર નીકળશે પણ જેમ જેમ તે માટે થતું ગમે તેમ તેમ તેનામાં ગુણ વધવાને બદલે અવગુણ વધવા માંડયા. મેંઢે ચઢાવેલ જયકુમાર સોળ વર્ષને થાય તે પહેલાં તે તેણે બાપના લાખે રૂપીયા ઉડાવી દીધા. જુગટે રમવામાં તે તેને નંબર પહેલે. મેડી સત સુધી વેશ્યાના ઘરોમાં
For Private And Personal Use Only