________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુકુમાલિકા
૧૦૧
મુનિઓએ કહ્યું “ભદ્દે! સંયમની વિરાધના ભયંકર છે. છતાં જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી તેને દૂર કરી શકાય છે.”
સુકુમાલિકા પલટાણી. મુનિઓએ સાર્થવાહને પણ પ્રતિબધ્ધ. અને મુનિઓએ સુકુમાલિકાને ફરી દીક્ષા આપી.
સુકુમાલિકાએ ફરી દીક્ષા બાદ આકરે તપ આદર્યો અને અંતે અણસણ કરી તે સ્વર્ગો ગઈ પણ તેના જીવનથી જગત્માં એ દાખવે મુકતી ગઈ કે હાડપિંજર જેવું શરીર હેય અતિ વૃદ્ધ અવસ્થા હોય કે તપથી સાવ દમન કરેલ કાયા હેય તેથી વિષય ગમે છે એમ ન માનવું. વિષયને તે કઈ પણ અવસ્થામાં ભરોસો ન રાખવે. કેમકે દુર્ભગ, અનાથ, દુર્ગધા અને ચિત્રમાં ચિતરેલ સ્ત્રી પણ વિષયે જાગૃત કરે છે. આથી હંમેશા વિષયથી અલગ રહેવું તેજ શ્રેયસ્કર છે.
सोऊण गई सुकुमालियाए तह ससगभसगभयणीए ताव न विपसियचं
सेयधम्मीओ जाव સસગ અને સિગની બેન સુકુમાલિકાનું દષ્ટાન્ત સાંભળી હાડકાં ધોળાં થાય તે શુષ્ક દેહ થાય તે પણ વિષયને વિશ્વાસ ન રાખવે.”
(ઉપદેશમાળા)
For Private And Personal Use Only