________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૦૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથાસાગર
· કહે કે ન કહે આ બીજી કોઇ નિહ સાક્ષાત્ સુકુમાલિકા. પણ સુકુમાલિકાને તે આપણે આપણા સ ગે હાથે મૃત થયેલી જં ગલમાં મેકલો છે તે અહિં હાય કયાંથી ? મરેલા તે સાજા થતા હશે? આપણી ભૂલ થતી હશે. આ સ્ત્રી તેના સરખા રૂપવાળી હશે. ' મુનિ ઉંડા વિચારમાં ઉતરે તે પહેલાં તે સુકુમાલિકા બેલી.
"
'
ભગવત ! મને જોઇ શુ વિચારમાં પડયા છે ? ” કેમકે તે મુનિઓને ખરાબર ઓળખી ગઈ હતી.
‘ભદ્રે ! આબેહુબ તારાજ રૂપ ઢંગ અને અવાજવાળી અમારે એક એન હતી.’
• તે તેનુ શું થયું ? ’
તે ખુબ રૂપાળી હતી. સાધ્વી બની છતાં લેકે તેના પી. નહાતા છે.ડતા આથી તેણે અણુસણુ લીધુ' અને તે મૃત્યુ પામી. અમે સગે હાથે તેને જંગલમાં મેકલી છે. છતાં તને જોયા પછી કાંઇ પણ તારામાં અને એનામાં ફેર નથી લાગતા. તારે અવાજ, રૂપ, ૨ગ, ઢંગ, બધુ જ તે છે. ખરેખર આ શુ છે તે અમે વિચારી રહ્યા છીએ.' એ મુનિએ મનને ઉભરો ઠાલવ્યેા.
સુકુમાલિકાએ કહ્યું ‘ ભગવંત હુંજ તમારી પાપિણી એન સુકુમાલિકા, મેં વ્રત લીધું હતુ તે ખુબ આદરથી અને તે વ્રત પાળવા અણુસણુ લીધુ પણ મારા દુર્ભાગ્યે મે શ્રેય ન સાધ્યું. ભગવત આપે મને વન વગડામાં મુકાવી. વનના પત્રને હું જાગૃત્ થઇ. આ સાથ વાહે મને સાજી કરી. હું તેના મીઠા વચનથી અને મારા પાપ કર્મથી લપટાણી, ભગવત! મારે નિસ્તાર કયાં થશે.??
For Private And Personal Use Only