________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુકુમાલિકા પ્રથમ માનવ લાગણીથી સેવામાં જોડાયે હવે તે વિષય ભાવનાથી તેની તરફ ખેંચાયે અને બે “સુંદરિ! આ દેહ થોડોજ તપ ત્યાગથી નિર્મલ કરવા માટે સજાયે છે? વિધાતાએ આવું સુંદર રૂપ તને આપ્યું તે અકાળે વેડફવા માટે નહિ. પણ તેને કૃતાર્થ કરવા. દેવ! મને તું અંગીકાર કર અને મારા હૃદયતાપને શાંત કર.”
સુકુમાલિકા વિચારમાં પડી ગઈ તેને શું કરવું અને શું ન કરવું તે કાંઈ ન સુર્યું. તે એકજ વિચારમાં ઘૂમવા લાગી કે “જીવતી છતાં મરી માની મારા ભાઈઓએ મને વનમાં કેમ છોડી દેવરાવી ? શું આવા હોંશીયાર પણ તેઓ જીવતા અને મરેલાનાં ભેદ ન સમજી શકયા ? હું તપ અને ત્યાગથી સાવ જીરું અને મૃત પ્રાય થઈ હતી તે વનમાં એકાએક કેમ પાછી ઉભી થઈ? શું મારૂં ભેગ કમ બાકી હશે ? મારે માટે સંયમનો અંતરાય હશે? આમ ન હોય તે આ બધું કેમ થાય ?
સુકુમાલિકા ઢીલી થઈ અને સાર્થવાહ તેને પિતાની ગૃહિણું બનાવી પિતાના નગરે લઈ ગયે.
અવંતી નામનું નગર હતું. બે મુનિએ સસગ અને ભસગ ગેચરીએ ફરતા ફરતા એક સાર્થવાહની હવેલીએ આવ્યા. અને બોલ્યા “ધર્મલાભ. ?
હવેલીના અધિષ્ઠાત્રી સ્ત્રીએ મુનિને ભાજનમાં વહોરાવ્યું પણ આ બે મુનિઓ એકીટસે વહેરાવનાર સ્ત્રી સામે જોઈ રહ્યા અને વિચારવા લાગ્યા.
For Private And Personal Use Only