________________
Shri Mahavir Jain Aradhana Kendra
.
www.kobatirth.org
કથાસાગર
યે,
ભુખ વરાગ્યમાં હૃઢ થઈ તેણે ઉપત્રાસ ઉપર
કાયાને હાડિપંજર
સુકુમાલિકા આ બધું જોઇ તેને તેના રૂપ ઉપર તિરસ્કાર ઉપવાસ કરી છેવટે અણુસણુ લઈ તેની
જેવી બનાવી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુકુમાલિકા તપથી એટલી બધી દુળ અને શુષ્ક અની કે તે ચાલે તા માટલાનું ગાડું' ચાલતાં ખડખડાટ થાય તેમ તેનાં હાડકાં ખડખડે. તે કાંઇ લે તે તેનાં છાતીનાં બધાં પાસળાં એકદમ ઊંચાં નીચાં ધસી પ્રગટ થાય એક દીવસ સુકુમાલિકાના શ્વાસ રોકાયા અને તે બેભાન બની નિશ્ચેષ્ટ થઈ.
સસગ અને ભસગ મુનિએ માન્યું કે સુકુમાલિકાના આત્મા સ્વર્ગે સંચર્યાં છે. આથી તેમણે સુકુમાલિકને વનની ભૂમિમા મૃત થયેલી માનીને પરઠવવા મેકલી.
બેનના તપ ત્યાગ અને સંયમને અનુમેદી સસગ અને ભસગ પેાતાની ફરજ બજાવ્યાના આત્મસ ંતોષ અનુભવી ગુરૂ પાસે આવ્યા અને ત્યાર પછી ગુરૂ સાથે વિચરવા લાગ્યા. ( ૫ )
કુસુમપુર નગરની બહાર વન ભૂમિમાં પડેલ સુકુમાલિ કાના દેહ ઉપરથી મંદ મંદ પવનની લહેરે પસાર થયા બાદ ઘેાડીવારે સુકુમાલિકાએ આંખ ઉઘાડી તે તેણે તેની પાસે એક સાવાહ અને તેના માણસેાને તેની સેવા કરતા દેખ્યા.
સાવાડે થીંડા દીવસમાં તે સુકુમાલિકાને તેલમર્દાન અને ઔષધના ઉપચારથી ચીમળાઈ ગયેલા છેડને પાણી આપી પલ્લવિત કરવામાં આવે તેમ પવિત કરો. સુકુમાલિકાનું રૂપ ફ્રી વિકસી ઉઠયું અને જે સાવાર્હ સો
For Private And Personal Use Only