________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લવિજયજી ગણિવરે કથાસાગરના પ્રેરક અને લેખક વિષયક લખવા ચેાગ્ય લખ્યું છે એટલે એ સબધી અહિં વિશેષ લખવાની આવશ્યકતા નથી. આ ગ્રંથના લેખક પડિત મફ તલાલભાઈ શ્રદ્ધાશીલ વિદ્વાન્ અને જૈન શૈલિને પુરીરીતે સમજનાર છે. શ્રાદ્ધવ પંડિત મતલાલભાઇએ ધર્મ કથાઆના રહસ્યને ખરાખર સમજી લઈને એ ધમ થાએના મૂખ્ય ઉદ્દેશ્યની ખાધા ન આવે તેમજ મૂખ્ય ઉદ્દેશ્યની જરાપણ વિકૃતિ ન થાય તેની પુરી કાળજી રાખી. સ ંક્ષેપમાં છતાં ખુબજ રસપ્રદ રીતે તે તે ગ્રંથાને સામે રાખી આ કથાઓ લખી છે. આ કથાઓનું સર્જન કેવળ જૈન પ્રજાનેજ નહિ પણ સમગ્ર ગુર્જરભાષીએ માટે મહાન ઉપકારક છે. આ ધર્મ કથાઓને લખવામાં પ્રેરણા આપનાર પન્યાસશ્રી કૈલાસસાગરજી ગણિ જૈન શાસનની રીતિના પુરા પારખુ છે. તેમણે આ પ્રકાશન કરાવી જૈન શાસનની મહેદ સેવા કરી છે. જે ચિરસ્મરણીય રહેશે. તે એક પછી એક વધુ ભાગેા પ્રકાશિત કરી આ પ્રવાહ સતત ચાલુ રાખે તેમ હું ઇચ્છુ છું.
જન કથાસાગર ભાગ ત્રીને ત્રિષષ્ઠિ, શ્રાદ્ધવિધિ, પ્રસ્તાવશતક, કથારત્નાકર, ઉપદેશમાળા, પરિશિષ્ટપ વિગેરે જુદા જુદા પ્રાચીન ગ્રંથાના આધાર ઉપર લખવામાં આવ્યે છે. આ ભાગમાં મૂળ કથાએ ૨૭ છે. પણ વિસ્તૃત ચંદ્રરાજાના ચારિત્ર અને યશેાધર ચરિત્રનાના પેટા પ્રસંગાને કથાના આંક જુદા આપી તે તે ચરિત્રાને વધુરસદાયક બનાવી પ્રકરણેાની વ્હેંચણી સાથે કથાઓની વ્હેંચણી કરી છે. આમ છતાં પરસ્પરની શુ'ખખલામાં અવ્યાહતતા જાળવી રાખવામાં આવી છે.
કથાસાગ ભા.૧ અને ભા. રમાં લેખકે જે શૈલિ રાખી
For Private And Personal Use Only