________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિજયશ્રેષ્ઠિ કથા બાપને પણ કયાં છેડયા છે? તેમને પણ તેણે કુવામાં ધક્કા માર્યો હત” વહુએ આ વાત ગાંઠે વાળી. અને ફરી કજીઓ થયે ત્યારે બેલી “બેસે બાઈ ! તમે કેવાં છે તે મારા સાસરાને જ પૂછો ને ? એમને બિચારાને પણ કુવામાં ધકકો માર્યો હો તે તમે કે બીજાં ?”
સાસુને કજીયાને તેર ઉતરી ગયે. હું શું સાંભળું છું તે વિચારતાં તેને અંધારાં આવ્યાં તેને લાગ્યું કે હવે મારૂં આ ઘરમાં વર્ચસ્વ નહિ રહે. આ છોકરાની વહુ પણ જાણે કે હું આવી છું પછી શું મારું વર્ચસ્વ. તુર્ત શ્રીમતીને ચક્કર આવ્યાં અને થોડીવારે હૃદય બંધ થતાં તે ત્યાં જ મૃત્યુ પામી.
વિજય શેઠે આ જાણ્યું ત્યારે તેને પારાવાર પશ્ચાતાપ થયે તે બોલ્યો કે વર્ષો સુધી મેં ગંભીરતા રાખી અક્ષર ઉચ્ચાર્યો નહિ. અને સોને “બેલ્યાં કરતા ન બલવું સારું ને ઉપદેશ આપનાર મેં પોતેજ નાના પુત્ર આગળ બેલી મારો ઘરભંગ વહો નાના પુત્રને પણ ઘણે પસ્તા થયે પણ હવે કરે શું? શ્રીમતીના મૃત્યુ પછી વિજય શેઠન ચેન ન પડયું અને તેમણે દીક્ષા લીધી. પણ તેમને ઉપદેશ તે બેલ્યા કરતાં ન બેલવું સારૂં” તે તે તેમના ઘરમાં હંમેશાં ગુંજી રહ્યો.
(પ્રબન્ધશતક)
For Private And Personal Use Only